દાળ ફ્રાય(Dal fry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સ દાળ ને ૩ થી ૪ કલાક પલાળી રાખો. હવે તેને કૂકરમાં બાફી લો. કાંદા ટામેટાં ને સમારી લો. એક કડાઈમાં તેલ મૂકી જીરું નો વઘાર કરો અને ત્યારબાદ તેમાં તમાલપત્ર લાલ સૂકુ મરચું નાખો.
- 2
હવે તેમાં કાંદા ટામેટાં ને સાંતળી લો. હવે તેમાં બાફેલી દાળને મિક્સ કરો. તેમાં મીઠું મરચું અને ગરમ મસાલો નાખી બરાબર ઉકાળી લો.
- 3
સર્વિંગ બાઉલમાં નીકાળીને કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12847766









ટિપ્પણીઓ