દૂધી ના ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને ખમણૉ. પછી તેમાં ચણા નો લોટ બાજરા નો લોટ, અને બધા મસાલા નાખી ને મુઠીયા વાળો.
- 2
ત્યારબાદ ઢૉકડીયિ માં વાળેલા મુઠીયા બાફવા મૂકો.તે બફાય જાય એટલે નાના નાના ગોળ ટુકડા કરો.
- 3
ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી ને એમાં રાઈ તલ અને લીમડો નાખી ને ઢોકળા ના કરેલા ટુકડા વઘારવા.
- 4
ત્યારબાદ તલ અને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12858270







ટિપ્પણીઓ