મલ્ટી ગ્રેન પુડલા(Multi Grain Pudla)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ ને ચારી લેવું. અને એક તપેલી મા લઇ એમાં બધા લોટ લઈ એમાં ઉપર જણાવેલા બધી સામગ્રી નાખીને ખીરું તયર કરો.
- 2
હવે તવો ગરમ કરી એના ઉપર ૨ ચમચા ખીરું નાખીને પાથરો. તેલ લગાવો. બંને બાજુ બરાબર ક્રિસ્પી સેકી લેવું.સોસ/ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી ગ્રેન મિક્સ વેજ ચિલા (Multi Grain Mix Veg Chilla Recipe In Gujarati)
આ ચીલો બહુજ સ્વાદિષ્ટ અને હેલદી છે.#GA4#Week7#breakfast Ruchi Shukul -
મલ્ટી ગ્રેન મોરીંગા લિવસ્ પરાઠા (Multi Grain Moringa Leaves Paratha Recipe In Gujarati)
#AM4#immunity#cookpadindia#cookpad_gujમોરીંગા ઓલિફેરા એ બહુ જલ્દી થી ઊગતું વૃક્ષ છે જે સામાન્ય અને મોટા ભાગે સરગવાના વૃક્ષ તરીકે ઓળખાય છે. સરગવાના મહત્તમ ભાગ ની પેદાશ ભારત માં થાય છે. સરગવાના વૃક્ષ ના ફળ એટલે કે સરગવાની શીંગ, તેના પાંદડા,તેના ફૂલ, તેના મૂળ બધા જ ભાગ ખાવા ના ઉપયોગ માં લઇ શકાય છે. વડી તેના બીજ થી તેલ પણ બને છે. અને આ બધા નો ખાવા ની સાથે ઔષધીય ઉપયોગ પણ થાય છે. અને આ વૃક્ષ ના એક એક ભાગ ની ખાસ લાભ છે.સરગવાના પાન માં નારંગી કરતા 7 ગણા પ્રમાણ માં વિટામિન સી, કેળા કરતા 15 ગણું પોટેશિયમ અને પાલક કરતા 3 ગણું લોહતત્વ હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રા માં હોય છે. આ બધા પોષકતત્વો ને લીધે તેની ગણના એક સુપર ફૂડ માં કરી શકાય. ભરપૂર માત્રા માં રહેલું વિટામિન સી , આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માં મદદરૂપ થાય છેઆજે સરગવાના પાન ના ઉપયોગ સાથે વિવિધ લોટ ના ઉપયોગ સાથે પરાઠા બનાવ્યા છે જે સ્વાસ્થ્યપ્રદ છે. Deepa Rupani -
-
મલ્ટી ગ્રેઇન ચીલા (Multi Grain Chila Recipe In Gujarati)
#GA4#Week2#Pancake (Chila) આ ચીલા માં મેં અલગ અલગ લોટ અને વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે.ટેસ્ટ સરસ થયો ને બહુજ હેલ્થી છે.એટલે રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.આશા રાખું છું તમને પણ ગમશે અને તમે બનાવશો. Alpa Pandya -
દૂધીના મલ્ટી ગ્રેન ઢોકળા (multi grain dhokla recipe in Gujarati)
#સુપરશેફ1#week2#flour હેલો મિત્રો, આજે હું આપના માટે દૂધીના મલ્ટી ગ્રાઈન ઢોકળા લઈને આવી છું.... કેમકે ઘણા બાળકોને દૂધીના ભાવતી હોય તો તેને આ રીતે આપવાથી તે ખાવા લાગે છે... કેમ કે દૂધી આંખ માટે ખૂબ સારી ગણાય છે. અને તે ઠંડક પણ ગણાય છે.... Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રેન સુખડી(multi grain sukhdi in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 11સુપર હેલ્થી ઈન્ડીયન પ્રોટીન બાર Dt.Harita Parikh -
-
-
મલ્ટી ગ્રેન વેજિટેબલ પુડલા (Multi Grain Vegetable Pudla Recipe In Gujarati)
પુડલા ઘરે ઘરે બનતી વાનગી છે.મોટા ભાગે આપણે ચણાના લોટ માંથી પુડલા બનાવતા હોઈએ છીએ...આજે મે મલ્ટી ગ્રેન પુડલા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ પણ એડ કરેલા છે . Nidhi Vyas -
મલ્ટી ગ્રેન મેથી પાલક થેપલા (Multi Grain Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week 19#methi Neepa Shah -
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multi Grain Thalipeeth Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મલ્ટી ગ્રેન દહીં પરાઠા (Multi Grain Paratha Recipe In Gujarati)
#GA4#Week1ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી Nilam Parmar -
મલ્ટી ગ્રેઈન થાલી પીઠ (Multi Grain Thali Peeth Recipe In Gujarati)
#FFC6 : મલ્ટી ગ્રેઈન થાલી પીઠઆ એક મહારાષ્ટ્રીયન ડીશ છે .જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં સરસ લાગે છે 😋 ઘણી રીતે બનાવી શકાય છે પણ મેં આજે મલ્ટી ગ્રેઈન લોટ થી થાલી પીઠ બનાવી છે. Sonal Modha -
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
-
મલ્ટી ગ્રેન પાનકી
#EB#Week10#cookpadindia#cookpadgujarati પાનકી એ એક ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી છે.તેને બનાવવા માટે કેળ ના પાન નો ઉપયોગ કરવામાં આવે છે,તે ખૂબ ઓછા તેલ થી બનાવાય છે એટલે ખૂબ જ હેલ્થી છે.તે ચોખા ના લોટ,મકાઈ નો લોટ,મકાઈ ના છીણ ,ઓટ્સ,વેજીટેબલ્સ,ચણા ની દાળ, મગ ની દાળ એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.પાનકી નાસ્તા માં અને જમણવાર માં પણ બનતી હોય છે.મેં આજે મલ્ટીગ્રેન લોટ નો ઉપયોગ કરી ને બનાવી છે. Alpa Pandya -
-
મલ્ટી ગ્રેન મુઠિયાં બોલ્સ
બાળકો ને જુદી રીતે આપી એ તો બહુ ગમે તેથી દૂધીના મુઠિયાં મલ્ટી ગ્રેન લોટથી બનાવ્યા.બહુ જ ટેસ્ટી લાગે છે.#વિકમિલ૧#માઇઇબુક Rajni Sanghavi -
-
દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)
#GA4#Week21#bottalgourdદૂધી માંથી ઘણી વાનગી બનાવી શકાય છે,જેમકે થેપલા,શાક,મૂઠીયા,પુડલા બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
મલ્ટી ગ્રેન રોટલો વિંટર સ્પેશિયલ (Multi Grain Rotlo Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM3 Sneha Patel -
બ્રેડ પુડલા ઓપન ટોપ ટોસ્ટ સેન્ડવીચ(Bread Pudla open toast)
# contest#snacksપુડલા અને સેન્ડવીચ નું ફ્યુઝન એટલે આ નવી વાનગી. કઈક અલગ કરીને બનાવીએ એટલે છોકરાઓ ને ભાવે. તો ચાલો આપડે આજે બનાવીએ બ્રેડ પુડલા ઓપન ટોપ ટોસ્ટ સેન્ડવીચ. Bhavana Ramparia -
-
મલ્ટી ગ્રેઈન મસાલા ભાખરી (Multi grain masala bhakhri)
#સુપરશેફ૨#ફલોર/લોટ#Week2#માઇઇબુક#પોસ્ટ૨૬ Meera Dave -
-
મલ્ટી ગ્રેન ભાખરી
#RB4#week4#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી શકિત દાયક ખોરાક શરીર માટે ખુબ જરૂરી છે .આ ભાખરી માં ભરપુર પ્રોટીન રહેલું છે જે તંદુરસ્તી માટે ઉત્તમ છે.વડી તે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Nita Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12858295
ટિપ્પણીઓ (10)