દાલ બાટી(dalbati recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દાળ ને બાફી લેવી.
- 2
એક પેન મા તેલ મુકી તેમા રાઈ,જીરૂ,હિંગ,તમાલપત્ર,સુકુ મરચુ નાખી તેમા ડુગળી,આદુ,મરચા ની પેસ્ટ,તજ,લવિંગ,બાદયા નો ભુકો નાખી 10 મીનીટ ચડવા દેવુ.
- 3
10 મીનીટ પછી તેમા ટામેટાં નાખી,થોડી વાર પછી બઘા મસાલા,દાળ નાખી થોડીવાર ઉકળવા દેવી,તે પછી ગેસ બંઘ કરી દેવો.
- 4
બાટી માટે લોટ મા જીરૂ,અજમો,મીઠુ,તેલ નાખી લોટ બાંઘી લેવો.
- 5
તે પછી નાના -નાના ગોળા વાળી તેમા કાટા વાળી ચમચી કાણા પાડી બાટી ના કુકર મા શેકી લેવી.
- 6
બાટી ને ઘીમા તાપે જ શેકવા દેવી.
- 7
તૈયાર છે દાલ-બાટી લસણ ની ચટણી,ઘી નાખી સવૅ કરવી:
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12859005




ટિપ્પણીઓ (2)