કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ કડાઈ (veg kadai recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ કડાઈ (veg kadai recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ કડાઈ (veg kadai recipe in gujarati)

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#માઇઇબુક
#પોસ્ટ_2
#goldenapron3
#week21

#માઇઇબુક
#પોસ્ટ_2
#goldenapron3
#week21

વધુ વાંચો

વેજ કડાઈ (veg kadai recipe in gujarati)

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#માઇઇબુક
#પોસ્ટ_2
#goldenapron3
#week21

#માઇઇબુક
#પોસ્ટ_2
#goldenapron3
#week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  • 2 કપમિક્સ શાકભાજી
  • 2ટામેટાં ની પ્યુરી
  • 3ચમચા આખા ધાણા
  • 2ચમચા તલ
  • 1 ચમચીજીરું
  • 2નાના તજ ના ટુકડા
  • 2ઈલાયચી
  • 1 1/2 ચમચીમીઠું
  • 2 ચમચીલાલ મરચું
  • 2ચમચા કોથમીર
  • 2 ચમચીકસૂરી મેથી
  • 1 ચમચીખાંડ
  • 2ચમચા મલાઈ અથવા ક્રીમ
  • 2ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ માં આખા ધાણા, તલ, જીરું, તજ અને ઈલાયચી આ બધું શેકી લેવું. ઠંડુ કરી તેમાં લાલ મરચું ઉમેરી ને ગ્રાઈન્ડ કરી લેવું.

    વેજ કડાઈ (veg kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ કડાઈ (veg kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈ માં તેલ લઈ તેમાં મિક્સ શાકભાજી (બટાકા, ગાજર, ફણસી, ફ્લાવર, વટાણા) તમે તમારી પસંદ ન શાકભાજી વાપરી શકો છો. હવે બધું મિક્સ કરી ઢાંકણ ઢાંકી ૫ મિનિટ ચડવા દેવું. હવે તેમાં કેપ્સિકમ ઉમેરી હલાવવું.

    વેજ કડાઈ (veg kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ કડાઈ (veg kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મીઠું અને બનાવેલ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરવું. હવે તેમાં ૧ કપ પાણી ઉમેરી ૨ મિનિટ ચડવા દેવુ.

    વેજ કડાઈ (veg kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ કડાઈ (veg kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં કોથમીર અને ટામેટા ની પ્યુરી ઉમેરી મિક્સ કરવુ. પછી તેમાં કસૂરી મેથી, ખાંડ અને મલાઈ ઉમેરી હલાવી લેવું. તૈયાર છે આપણી વેજ કડાઈ..

    વેજ કડાઈ (veg kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ કડાઈ (veg kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જેને પરાઠા, નાન, કુલચા સાથે સર્વ કરી શકાય

    વેજ કડાઈ (veg kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836
પર June 15, 2020 02:45

ટિપ્પણીઓ (7)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
June 15, 2020 09:53
Yummy 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable Karahi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
  2. ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
  3. વ્હાઈટ ચોકોલેટ ઓરીઓ ફજ(white chocolate oreo fudge in Gujarati)
  4. જૈન મંચુરિયન(jain manchurian in Gujarati)
  5. નેટેડ પાલક ફ્રેન્કી (Neted palak Frankie recipe in gujarati)
  1. દાલ ઢોકળી (dal dhokli recipe in gujarati)
  2. લસણ સેવ
  3. ફ્રાઈડ રાઈસ
  4. પનીર ટીક્કા(paneer tikka recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12867586
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close