પનીર ટીક્કા(paneer tikka recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ડુગળી,ટામેટાં,કાજુ,લસણ,મરચા,આદુ,મગજતરી ના બી બઘુ ભેગુ કરી ને એક પેન મા પાણી મુકી બાફી લેવુ.
- 2
ત્યાર બાદ બાફેલી સામગી્ ની ગે્વી કરી લેવી.
- 3
પનીર ના નાના કટકા કરી તેને તળી લેવા.
- 4
એક પેન મા તેલ મુકી તેમા તમાલપત્ર, સુકા મરચા, તજ,લવિંગ બઘુ નાખી ગેવી્ નાખી એકદમ ઉકળવા દેવુ.
- 5
ગેવી્ એકદમ ઉકળી જાય એટલે તેમા પનીર નાખી 5 મીનીટ રાખી ગેસ બંઘ કરી દેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
-
-
-
-
-
-
-
પનીર બેલ પેપર સબ્જી જૈન (Paneer Bell Pepper Sabji Jain Recipe In Gujarati)
મને નવી રેસિપી બનવાનો શોખ છે માટે મેં આ પંજાબી શાક બનાવ્યું Minal sompura -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
પનીર ભુરજી બનાવવા માટે સમારેલા ટામેટાં ડુંગળી લસણ આદુ લીલા તીખા મરચાં આ બધું એક પેનમાં ૨ ચમચા તેલ લઈ સાંતળી લેવું પછી ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવું ત્યારબાદ થોડા કાજુ ત્રણ ચાર લવિંગ ત્રણ-ચાર મરી એક ચમચી મગજ તરી ના બી આ બધું મિક્સ કરી crush કરી લેવુંએક પેનમાં 3 ચમચા તેલ લઈ ડુંગળી ટામેટા આદુ મરચા વાળી ગ્રેવી નાખી પછી કાજુ લવિંગ મરી ક્રશ કરેલા નાખી ગ્રેવી ચડવા દેવી તેમાં લાલ મરચું પાઉડર હળદર સ્વાદ અનુસાર મીઠું કિચન કિંગ મસાલો નાખી ગ્રેવી ચડવા દેવી ગ્રેવી ચડી જાય એટલે તેમાં બાફેલા વટાણા ગાજર કેપ્સીકમ નાખવા અને થોડા પનીરને છીણી ને નાખવું અને પાંચ મિનિટ ચડવા દેવું શાક થઈ જાય એટલે સર્વિંગ બાઉલ માં લઈ તેને ટામેટાં લીલુ મરચું અને કોથમીર થી ગાર્નીશ કરવું #GA4#Week6 Charmi Shah -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખોયા કાજુ (khoya kaju recipe in gujarati)
#માઇઇબુક #myebookpost15 #માયઈબૂકપોસ્ટ15 #માયઈબૂક #superchef1 #superchef1post4 #સુપરશેફ1 #સુપરશેફ1પોસ્ટ5 #myebook Nidhi Desai -
-
પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)
#MW2 પનીર માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. Apeksha Parmar -
-
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#Eb -11 માટે ટ્રાય કર્યુ. . શાહી પનીર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપ સૌ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12869979
ટિપ્પણીઓ (3)