ચટાકેદાર ફ્રેન્ચ ફ્રાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાનો લોટ તથા ચણાના લોટને મિક્સ કરો હવે કડાઈમાં પાણી નાખી તેમાં સહેજ મીઠું નાખી ઉકળવા દો
- 2
ત્યારબાદ તેમાં બંને લોટ તથા તેલ નાખી દો અને એકદમ હલાવો થોડીવાર ઢાંકીને ચડવા દો
- 3
હવે તેને એક થાળીમાં કાઢી ઠંડુ થવા દો ત્યારબાદ તેને એકદમ મસળી લો અને એકદમ લીસો લોટ કરી લો હવે મોટો લૂઓ લઈ ગોળ રોટલો વણો રોટલો સહેજ જાડો રાખવો
- 4
ત્યારબાદ તેને ચોરસ આકાર આપો અને તેમની પાતળી પાતળી પટ્ટીઓ બનાવો હવે એક કડાઈમાં તેલ મૂકી ફાસ્ટ તાપે પટ્ટીઓ ને તળી લો
- 5
પછી થોડીવાર સહિત ધીમો તાપ કરી લો બ્રાઉન કલરની થાય એટલે ઉતારી લો હવે તેમાં મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ચાટ મસાલો હળદર પાઉડર જલજીરા પાઉડર સંચળ પાઉડર નાખો અને બરાબર મિક્સ કરી દો
- 6
હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી ચટાકેદાર ફ્રેન્ચ ફ્રાય બાળકોને પીરસો ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર ફ્રેન્ચ ફ્રાય kurkure જેવી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12870139



















ટિપ્પણીઓ