કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ તડકા અને જીરા રાઈસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી મુખ્ય ફોટો

દાલ તડકા અને જીરા રાઈસ

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ૩

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ૩

વધુ વાંચો

દાલ તડકા અને જીરા રાઈસ

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ૩

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨ વ્યકિત માટે
  • દાળ માટે
  • 2વાટકા તુવેરદાળ
  • 1/2વાટકી મગની દાળ ફોત્રા વગરની
  • 1મોટી ડુંગળી
  • 6કડી લસણ
  • પા કટકો આદુ
  • 2 નંગમરચા નાના
  • ૧ નંગટમેટું
  • 1/2ચમચી હળદર
  • 2 ચમચીનમક
  • દોઢ ચમચી લાલ મરચું દાળ માટે
  • ૧ ચમચીલાલ મરચું તડકા માટે
  • 2 ચમચીધાણાજીરૂ
  • દોઢ ગ્લાસ પાણી
  • 1 ચમચીઘી તળકા માટે
  • 2 ચમચીઘી વઘાર માટે
  • 1/2ચમચી હિંગ
  • ૧ ચમચીજીરૂ
  • થોડી ધાણાભાજી ગાર્નિશીંગ માટે
  • જીરા રાઈસ માટે
  • ૩ વાટકીચોખા
  • 1 ચમચીજીરૂ
  • 2ચમચા ઘી
  • નમક જરૂર મુજબ
  • થોડી ધાણાભાજી ગાર્નીશિંગ માટે
  • 8 ગ્લાસપાણી
  • 2 નંગલવિંગ
  • 1નાનો કટકો તજ
  • 1 ચમચીઘી ચોખા બાફવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ તુવેર દાળ અને મગની દાળ ને ચોખા પાણીથી ત્રણ-ચાર વાર ધોઈ અને પલાળી રાખો 1/2કલાક સુધી ત્યારબાદ કૂકરમાં પલાળેલા પાણી સાથે બાફી નાખો બાફવા સમય હળદર અને થોડું નમક નાખી દેવું અને ત્રણથી ચાર whistle વગાડવી દાળ ને બહુ ચડવા દેવી નહીં

    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ બફાઈ તે દરમિયાન લસણ આદુ મરચાં ડુંગળી ટામેટા વગેરેને ઝીણા ઝીણા ચોપ કરી દેવા ચોપ થઈ જાય એટલે જીરા રાઈસ ની તૈયારી કરવી

    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક તપેલીમાં 7થી 8 ગ્લાસ પાણી લઈ તેમાં લવિંગ ના બે નંગ નાખી અને તજનો એક કટકો નાખીને થોડું નમક અને એક ચમચી ઘી નાખીને પાણીને ગરમ થવા દેવું તે દરમિયાન ચોખાને સ્વચ્છ પાણીથી બે-ત્રણવાર ધોઈ અને પાણી ઉકળે એટલે તેમાં ઉમેરી દેવા અને ધીમે ધીમે ચોખાને પાણીમાં ચડવા દેવા ગેસની આંચ ધીમી રાખવી

    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કુકરની whistle બોલી જાય એટલે કૂકર ઠંડું પડે પછી તેને ખોલીને દાળ સરખી બફાઇ ગઇ છે તે જોઈ લેવી ત્યારબાદ દાળના વઘાર માંટે એક તવલામાં ઘી મૂકી અને તેમાં જીરૂ અને હિંગ નાખો ત્યારબાદ તેમા લસણ આદુ મરચા બધુ વારાફરતી ઉમેરતા જાઓ ત્યારબાદ તેમા ડુંગળી નાખો અને સરખી રીતે હલાવો ડુંગળી બ્રાઉન રંગની થાય એટલે તેમાં ટામેટા ઉમેરી દો અને બધું સરખી રીતે હલાવો

    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમા લાલ મરચુ અને ધાણા જીરું નાંખવું અને સરખી રીતે બધું હલાવવું બધું સરખી રીતે મિક્સ થઇ જાય પછી તેમા બાફેલી દાળ ઉમેરવી અને સરખી રીતે હલાવો ત્યારબાદ તેમા ગરમ મસાલો અને જરૂર મુજબ નમક ઉમેરવુ અને સરખી રીતે હલાવો અને થોડીવાર દાળને ગરમ થવા દો ધીમી આચ ઉપર થોડી ધાણાભાજી ઉમેરી દો ગાર્નીશિંગ માટે

    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ હવે ભાતને પણ જોઈ લો જો ભાત ચડી ગયા હોય તો ગેસ બંધ કરી અને ભાત ને ચારણીમાં ઓસાવી લેવા અને બધું પાણી નિતારી લેવું ત્યારબાદ ઓસાવેલા ભાતને પંખા નીચે થોડીવાર સુકાવા રાખી દેવા આ રીતે ભાત એકદમ છુટા થશે

    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે દાળ સરખી રીતે ગરમ થઈ જાય પછી તેના તડકા માટે એક નાની વઘાર કરવા ની વાટકીમાં એક ચમચી ઘી મૂકો એ સરખું આવી જાય એટલે તેમાં હિંગ અને લાલ મરચું ઉમેરો અને દાળમાં વઘાર કરો આ રીતે તળકા વાળી દાળ ખાવા મા એકદમ સ્પાઇસી અને સરસ લાગે છે

    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    દાળ તો તૈયાર થઈ ગઈ હવે જીરા રાઈસ માટે એક તોલા માં બે ચમચા ઘી લેવું જી ગરમ થઇ જાય એટલે તેમાં જીરૂ નાખવું જીરૂ સોતડવા માંડે એટલે ભાત નાખી દેવા અને જરૂર પૂરતું નમક નાખવું અને સરખી રીતે હલાવો ની થોડી ધાણા ભાજી નાખી દેવી ગાર્નીશિંગ માટે તો આ રીતે તૈયાર છે દાલ તડકા અને જીરા રાઇસ

    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ8ફોટો
    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ8ફોટો
    દાલ તડકા અને જીરા રાઈસ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર June 16, 2020 18:18

ટિપ્પણીઓ (5)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
June 17, 2020 04:55
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ તડકા જીરું રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
  2. ભાખરવડી(bhakhrvadi in gujarati)
  3. સાલસા સોસ
  4. પાણી પૂરી ની પૂરી(pani puri ni puri recipe in Gujarati)
  5. પાઉંભાજી ની ચટણી ::: (Paubhaji chutney recipe in Gujarati)
  1. તંદુરી ઈડલી(Tandoori Idli Recipe in Gujarati)
  2. શાહી મિક્સ વેજીટેબલ પનીર
  3. દાલ તડકા (Dal Tadka recipe in Gujarati)
  4. સ્પાઈસી ગાર્લીક સૂપ(Spicy Garlic Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12891928
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close