શાહી મિક્સ વેજીટેબલ પનીર

Bindiya Shah @14122011helushah
#વિકમીલ1#સ્પાઈસ
#goldenapron3
week22#
#માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ મસાલા તૈયાર કરી લો.. હવે પનીર ના પીસ કરી ને ૧ ચમચી તેલ માં સાંતળો.. ઈલાયચી, લવિંગ ને વાટી લો,
- 2
ટામેટા, કેપ્સીકમ, મકાઈ ના દાણા, કાજુ ની મિક્સ પેસ્ટ બનાવો.. હવે એક પેનમાં તેલ ગરમ કરી ને તેમાં તમાલપત્ર, વાટેલા લવિંગ,તજ, ઈલાયચી નાખી હલાવો... પછી ટામેટા મિક્સ પેસ્ટ એડ કરી ચડવા દો..૧૦ મિનિટ પછી તેમાં મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી ચડવા દો.. પછી મીઠું સ્વાદાનુસાર, મરચું પાઉડર, હળદર પાઉડર,ગરમ મસાલો, કસુરી મેથી, અને છેલ્લે પનીર એડ કરી દો પછી ચડવા દો.તેલ છુટું પડે પછી ગેસ બંધ કરી ગરમ જ પરોઠા સાથે સર્વ કરો....
- 3
આશા છે કે તમને મારી રેસિપી પસંદ આવે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadguj#cookpad#cookpadindiaશાહી પનીર 🤍 દિલ સે શાહી પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. કાજુ બટર મલાઈ ભરપૂર ટેસ્ટી શાહી પનીર નાના-મોટા સૌને પ્રિય હોય છે. વડી હેલ્ધી પણ ખરું!! Neeru Thakkar -
-
-
-
-
પનીર શાહી દમ બિરયાની (Paneer shahi dum biryani recipe in gujrati
આ બિરયાની એકદમ અલગ અને ટેસ્ટ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ભાત Charmi Shah -
-
શાહી પનીર
#goldenapron3#week13#paneerહેલો, કેમ છો ? મેં બે દિવસ પહેલા પનીર બનાવી રાખેલ .કાલે થયું કે ચલો કંઈક નવું બનાવી જમીએ.કાલે મે શાહી પનીર બનાવ્યું હતું, સાથે લચ્છા નાન બનાવી .છાશ, પીકલ અને લચ્છા ડુંગળી સાથે જમવાની બહુ મજા આવી.Ila Bhimajiyani
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week-17# શાહી પનીરઅહીંયા મેં શાહી પનીર બનાવ્યું છે જેમાં શાહી ગ્રેવી એટલે ખુબજ એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે કે જેથી આપણી ગ્રેવી શાહી બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે એને તમે પરાઠા કે નાન સાથે ખાઈ શકો છો અને બાળકોને આ ડિશ ખૂબ જ ભાવે છે Ankita Solanki -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBweek11#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
પનીર લબાબદાર એ એકદમ ફ્લેવરફૂલ અને ટેસ્ટી એવી વાનગી છે જે નાના મોટા સૌને ભાવે છે. Vaishakhi Vyas -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB# Week 11 વિકેન્ડ હોય એટલે બાળકો ની ફરમાઈશ પંજાબી શાક કે પછી ચાઈનીઝ બંને માથી એક મળે એટલે ખુશ તો આજે મેં એવી જ પંજાબી ડીશ બનાવી એટલે ઘર ના બધા ખૂબ જ ખુશ થયા Hiral Panchal -
શાહી પનીર
આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવીશુ. આપણે બહાર જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીર નું શાક ઓર્ડર કરીએ જ છે. અને તે નાના મોટા બધા ને જ ભાવતું હોય છે. પનીરની સબ્જી ઘણી બધી રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. સબ્જી ને શાહી બનાવવા મેં કાજુ, દહીં, દૂધ, ક્રિમ નો ઉપયોગ કર્યો છે. તેના થી શાહી પનીર ની સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે. Prerna Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12902961
ટિપ્પણીઓ (5)