કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ આલુ મટર સેન્ડવીચ..
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી મુખ્ય ફોટો

ચીઝ આલુ મટર સેન્ડવીચ..

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886

#માઇઇબુક
#પોસ્ટ૩
#વિકમીલ૧
#સ્પાઈસી/તીખી
આ સેન્ડવીચ એ મેં સૂકા વટાણા ની બનાવી છે.અને મારા ઘરે બધા ને આજ સેન્ડવીચ ભાવે છે.એટલે આપડા ઘરે લીલા વટાણા ઉપલબ્ધ ના હોય તો આ સૂકા વટાણા ની પણ બોજ મસ્ત લાગે છે.નાના બાળકોને પણ ભાવે એવી છે. અને ખાવામાં મજા આવે અને મોટા વ્યક્તિ ને પણ ભાવે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ સૂકા વટાણા
  • ૨૦૦ ગ્રામ બટાકા
  • ૨ નંગકાંદા
  • ૨ નંગટામેટા
  • ચીઝ ની કુયબ જરુર મુજબ
  • મસાલા માટે:-
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીધાણાજીરું
  • ૨ ચમચીલાલમરચુ
  • ૨ ચમચીબાદશાહ નો ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • થોડાલીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સૂકા વટાણા ને વરળિયા બાફી લો.પછી બટાકા ને બાફી લો.પછી પેન માં તેલ લય તેમાં હિંગ અને હળદર એડ કરો.

    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં સમારેલા કાંદા અને ટામેટા એડ કરી દો.પછી તેમાં બટાકા અને વટાણા એડ કરી લો.

    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં લાલમરચુ, હળદર,ધાણાજીરું, ગરમ મસાલો,મીઠું,ધાણા નાખી મિક્સ કરી લો. ત્યારબાદ સેન્ડવીચ નો મસાલો ત્યાર છે.

    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ બ્રેડ ઉપર બટર,અને લીલી ચટણી લગાવો.પછી તેના ઉપર બનાવેલું સાક મૂકી ચીઝ છીણી લો.પછી ફરી બ્રેડ મૂકી તેને બટર લગાવી ટોસ્ટર માં મૂકી ગ્રીલ કરી દો.

    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગ્રીલ થઈ જાય પછી કેચઅપ જોડે સવ કરો.

    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ આલુ મટર સેન્ડવીચ.. રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
પર June 16, 2020 05:31

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ આલુ મટર સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
  2. સાલસા સોસ
  3. પાઉંભાજી ની ચટણી ::: (Paubhaji chutney recipe in Gujarati)
  4. પાણી પૂરી ની પૂરી(pani puri ni puri recipe in Gujarati)
  5. ભાખરવડી(bhakhrvadi in gujarati)
  1. પાલક-પનીર પીનવ્હીલ (Palak Paneer Pinwheels Recipe In Gujarati)
  2. જાંબુ શોટ(jambu shot in Gujarati recipe)
  3. સેઝવાન જીની ઢોસા(schezwan jini dosa recipe in Gujarati)
  4. શાહિ કાજુ પનીર(shahi kaju paneer in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12896088
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close