બ્રેડ વેજિ પકોડા ટોસ્ટ (Bread Veggie Pakoda Toast Recipe in Gujarati)

#સ્નેક્સ
#post2
#goldenapron3
#માઇઇબુક Post2
બ્રેડ વેજિ પકોડા ટોસ્ટ (Bread Veggie Pakoda Toast Recipe in Gujarati)
#સ્નેક્સ
#post2
#goldenapron3
#માઇઇબુક Post2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બ્રેડ સ્લાઈસ પર સેઝવાન સોસ બધી બાજુ સરખી વિધિ લગાવી દેવુ. હવે ઈની પર બીજી બ્રેડ સ્લાઈસ મુકી દયી વચ્ચે થી કટ કરી લેવુ.
- 2
હવે એક બાઉલ મા બેસન ઉમેરો કરો. હવે બેસન મા લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ચાટ મસાલા, નમક, ધાના જીરુ પાઉડર એડ કરો.
- 3
પછી આ બેસન મા જ જિની સમરેલી ડુંગળી, જિના સમરેલા કેપ્સિકમ, જીના સમરેલા ગાજર, જીના સમરેલા ટામેટા, જિની સમરેલી કોથમિર ઉમેરો કરી થોડુ થોડુ પાણી ઉમેરો કર્તા જયી થોડુ જાડું બેટર બનાવી લેવુ.
- 4
હવે ગેસ પર તવી ગરમ કર્વા મુકો. આ તવા મા ઓઇલ ગ્રિસ કરી લો. હવે તૈયાર કરેલ બેટર મા બ્રેડ ને રગડોદી ગરમ તવા પર બ્રેડ પકોડા ને બે બાજુ રોસ્ટ કરી લો. ત્યાર બાદ તે પકોડા ની કોર પન રોસ્ટ કરી લો.
- 5
હવે ક્રિસ્પી અને કડક બ્રેડ વેજી પકોડા ટોસ્ટ ખાવા માટે તૈયાર છે. આ ટોસ્ટ ને ટામેટા કેચઅપ સાથે સર્વ કરો.
- 6
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (6)