મકાઈ નો ચેવડો

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4મકાઈ
  2. 2-3 ચમચીદૂધ
  3. 2લીલાં મરચાં ની પેસ્ટ
  4. 2 ટીસ્પૂનતલ
  5. 1 ટીસ્પૂનરાઈ
  6. ચપટીહિગ
  7. 10-12લીમડો
  8. 1/2 ટીસ્પૂનહળદર
  9. 1/2 ટીસ્પૂનતજ નો પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ટીસ્પૂનખાંડ
  12. 1લીંબુ નો રસ
  13. 2 ચમચીધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ને છીણી થી બરાબર છીણવી.

  2. 2

    1 વાસણ મા તેલ મુકી રાઈ, હિંગ, લીમડો અને તલ નાંખી પાકવું.

  3. 3

    હવે મકાઈ નુ મિશ્રણ નાખી ધીરા ગસે 5 થી 7 મીનેટ હલાવુ.

  4. 4

    પછી તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, તજ નો પાઉડર, લીંબુ નો રસ અને ખાંડ મિક્સ કરવુ.

  5. 5

    ચેવડા માં ધીમે ધીમે દૂધ નાખવું અને હલાવતા રહેવુ. હવે ધાણા નાખવા.

  6. 6

    ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

ટિપ્પણીઓ

Similar Recipes