બેસન મુઠીયા શાક
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મુઠીયા બનાવા બંને લોટ ભેગા કરો તેમાં સોડા મીઠું તેલ હળદર નાખી કઠણ લોટ બાંધી સાઈડ મા મુકો
- 2
એક પેન મા તેલ મૂકી રાઈ મેથી ધાણા જીરું તતડે એટલે હિંગ નાખી
- 3
એક વાટકી મા પાણી લઇ તેમાં બધા મસાલા કરી લેવા મરચું હળદર ધાણા જીરું મીઠું આ મસાલા વાળું પાણી નાખવું પાણી બરાબર ઉકળે એટલે પેલા લોટ માંથી નાના નાના મુઠીયા વળી ઉકળતા રસા મા નાખવા
- 4
થોડું પાણી નાખી ધીમે તાપે 20મિનિટ ચડવા દેવા ઉતારવા ટાઈમે ખાંડ લીંબુ ગરમ મસાલો નાખવો હલાવી લેવા upar કોથમીર થી ગાર્નીસ કરો તૈયાર છે સ્પાઈસી મુઠીયા 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12903453




ટિપ્પણીઓ (2)