કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#વિક્મીલ ૧
#post 2

#વિક્મીલ ૧
#post 2

વધુ વાંચો

મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#વિક્મીલ ૧
#post 2

#વિક્મીલ ૧
#post 2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે થી ત્રણ વ્યક્તિ માટૅ
  • 4 ચમચીસિંગદાણા
  • 2 ચમચીતલ
  • 1ટામેટાના કટકા
  • 1મોટી ડુંગળી સુધારેલી
  • 1 ચમચીલીલા મરચાંના કટકા
  • 1/2ચમચી રાઈ
  • 1/2ચમચી જીરૂ
  • ૫-૬લીમડાના પાન
  • 3લીલા મરચાં
  • કોથમીર જરૂર મુજબ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2વાટકી આંબલીનો રસ
  • 1 વાટકીઆદુ મરચાની પેસ્ટ
  • 1/2ચમચી શેકેલું જીરું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યારબાદ એક કડાઈમાં સિંગદાણાને શેકો. થોડાક સેકાઈ જાય ત્યાર બાદ તેમાં તલ ઉમેરીને શેકો. બંને સરખી રીતે શેકાઈ જાય ત્યારબાદ તેને ઠંડુ કરવા મુકી દો.

    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ૧ ચમચી તેલ મૂકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ડુંગળી, સમારેલા મરચાં, અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો. સરખી રીતે સંતળાઈ જાય એટલે તેને ઠંડુ કરવા મુકો.

    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠંડુ થઈ જાય ત્યારબાદ એક મિક્સર જારમાં લઈ તેમાં અડધો કપ પાણી નાખીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ કડાઈમાં ચારથી પાંચ ચમચી તેલ મૂકો અને લીલા મરચા માં ચીરા પાડીને તળી લો.

    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મરચા તળાઈ જાય એટલે તેને કાઢી લો.ત્યારબાદ તે જ કડાઈમાં રાઈ,જીરુ, અને લીમડાના પાન નાખો.ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર અને હળદર ઉમેરો મસાલો નાખતી વખતે ગેસ ધીમો રાખવાનો છે. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.

    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સરખી રીતે મિક્સ કરી લો. ગ્રેવી થોડી થઈ જાય ત્યારબાદ તેમાં ૧ કપ પાણી, સ્વાદ અનુસાર મીઠું,ધાણાજીરું પાઉડર, આમલીનો રસ, અને જીરૂ પાઉડર ઉમેરો. અને સરખી રીતે મિક્સ કરી લો.

    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગ્રેવી માંથી તેલ છૂટે ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ તેમાં ટામેટા ના કટકા અને તળેલા મરચા ઉમેરો. અને ધીમે તાપે પાંચ મિનિટ સુધી રહેવા દો.તો તૈયાર છે આપણું મિર્ચી સાલન જેને પરોઠા, બિરયાની કે જીરા રાઈસ સાથે ખાઈ શકાય છે અને ટેસ્ટમાં ખુબ જ સ્પાઇસી અને સરસ લાગે છે.

    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિર્ચી સાલન (mirchi salan recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

popat madhuri
popat madhuri @cook_21185467
પર June 21, 2020 17:50
cooking lover❤❤
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
June 21, 2020 18:02
wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિર્ચી સાલન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  3. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. પેપર ઢોસા(paper dosa in Gujarati)
  1. તરબુચ મોજેટો(water melon mojeto recipe in Gujarati)
  2. મીની ચોકલેટ કેક(Mini chocolate cake recipe in Gujarati)
  3. તીખા ગાઠીયા(tikha gathiya in Gujarati)
  4. મેંગૌ જામ(mango jam in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12915107
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close