રાંધવાની સૂચનાઓ
- 1
મેસ કરેલા બટાકા મા મીઠુ મરચા પાઉડર ગરમ મસાલા અને લીંબુ એડ કરવું.મિક્સ કરવું.તમે લીલા વટાણા લય સકો.
- 2
તેલ ગરમ મુકી કાન્દા થી વઘાર કરવો.માવો એડ કરી મિક્સ કરવુ.5 મિનિટ ઠન્ડૂ થાવા દેવું.
- 3
2 બ્રેડ નિ સ્લાઈડ લય તેના પર લીલી ચટનિ લગાવી.તેના પર રેડિ કરેલો મસાલો લગાવો.બીજી 2 બ્રેડની સ્લાઈડ તેના પર કવર કરવું.અ સ્લાઈડ પર બટર લગાવુ.
- 4
ટોસ્ટર મા નિચે બટર એડ કરી સેન્ડવીચ મુકવી.ટોસ્ટ થય જાય એટલે ગરમ ગરમ લીલી ચટણિ અને કેચઅપ સાથે સર્વ કરવું.
Similar Recipes
-
-
-
મગ ટોસ્ટ સેન્ડવીચ (moong toast sandwich) #ટિફિન
#ટિફિનઆ ટિફિન રેસીપી માં મગ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે બાળકો તથા મોટા બધા માટે ખુબજ હેલ્ધી છે. અને બાળકો માટે ખુબજ હેલ્ધી છે. તો ચાલો આજે બનાવીએ હેલ્ધી મગ ટોસ્ટ સેન્ડવીચ. કાલે જ બાળકોને ટીફીન માં કેચપ સાથે ભરી આપો અથવા તમે પોતે પણ ઓફીસ નો ટિફિન માં લઈ જાઓ. Doshi Khushboo -
-
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
સવાર ના નાસ્તા મા ભટપટ બનતી સ્વાદ થી ભરપુર પોષ્ટીક રેસીપી છે Saroj Shah -
ગાર્ડન સેન્ડવીચ (Garden Sandwich Recipe In Gujarati)
#CWT#MBR1 Week 1 આપણે બગીચા મા જઈએ ત્યારે ત્યા બધુ કેટલુ કલરફુલ હોય છે.અલગ અલગ પ્રકાર ના અને અલગ અલગ કલર ના ફુલ-પાન હોય છે તો મે પણ કંઈક એવુ જ કરવા નો પ્રયાસ કર્યો છે.કલરફુલ ફીલિંગ કરી સેન્ડવીચ બનાવી છે જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બની છે તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો. Bhavini Kotak -
-
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
-
-
-
-
-
-
-
સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
#RC4Chefsmitsagar ji સાથે ગુગલ મીટ પર live મા cookpad ના માધ્યમ થી બનાવેલ આ રેસિપી ખુબ જ મસ્ત છે.જે હુ તમારી સાથે શેર કરું છુ. Sapana Kanani -
-
-
-
-
-
ત્રણ પ્રકાર ની સેન્ડવીચ (Three types of sandwiches Recipe In Gujarati)
#GA4 #Week3#cookpadIndia#cookpadgujratiSendwich એક એવી વાનગી છે જેને તમેદિવસ માં ગમે ત્યારે ખાઈ સકો.સવારે નાસ્તા માં બપોરે લંચ માં કે રાત્રે લાઈટ ડિનર માં. બહુ બધી વેરાયટીમાં માં સેન્ડવીચ બની શકે.મે અહી ત્રણ ટાઈપ ની સેન્ડવીચ બનાવી છે.મોટા ભાગે આલુ મટર સેન્ડવીચ બધા ની ફેવરિટ હોય છે.ચીઝ વાળી અને ચોકલેટ વાળી સેન્ડવીચ બાળકો ને બહુ જ ભાવે મે અહી આ ત્રણેય ફ્લેવર્સ ni બનાવી છે. Bansi Chotaliya Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12952049
ટિપ્પણીઓ (3)