મીની ચોકલેટ કેક(Mini chocolate cake recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

મીની ચોકલેટ કેક(Mini chocolate cake recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧૦ નંગ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧/૨ કપદળેલી ખાંડ
  3. ૧ ટે સ્પૂનમિલ્ક પાઉડર (ઓપ્શનલ)
  4. ૨ ટે સ્પૂનકોકો પાઉડર
  5. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  7. ૩/૪ કપ દુધ
  8. ૧/૪ કપતેલ સુગંધ વગરનું અથવા ઘી અથવા બટર
  9. ચપટીમીઠું
  10. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  11. ૧/૪ કપદહીં
  12. ૧/૨ ટી સ્પૂનવિનેગર
  13. ચોકલેટ સીરપ ગાર્નિશિંગ માટે
  14. ચોકલેટ ચિપ્સ ગાર્નિશિંગ માટે
  15. બદામ કતરણ ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, કોકો પાઉડર, ખાંડ, મિલ્ક પાઉડર, સોડા,બેકીંગ પાઉડર ચાળી ને મિક્સ કરો.

  2. 2

    બીજા બાઉલમાં દુધ, તેલ, વેનીલા એસેન્સ, દહીં મિક્સ કરી લોટ વાળા બાઉલમાં નાખી મિક્સ કરો. હવે વિનેગર નાખી મિક્સ કરો. બેટર રેડી છે.

  3. 3

    હવે અપ્પમ પ્લેટ મા ઘીથી ગ્રીસ કરી તેમા બેટર રેડી બદામ કતરણ નાખી ગેસ પર મુકો. ફુલ તાપે ૨ મિનિટ પછી ૮ મિનિટ ધીમે તાપે ગરમ કરો. પ્લેટ પર ઢાંકણ ઢાંકી દો.

  4. 4

    હવે ચેક કરો ટુથપીક થી જો ચોટતી નથી હવે પ્લેટ મા કાઢી સર્વ કરો.

  5. 5

    ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ સીરપ થી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes