દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી ભાખરી જેવો લોટ બાંધીને ઢાંકીને 3 થી 4 કલાક રહેવા દો. મેથી શેકી અધકચરી ખાંડી લો. 4 કલાક બાદ એમાં આદું મરચાંની પેસ્ટ, મીઠું, હળદર પાઉડર અને અધકચરી વાટેલી મેથી નાંખીને બરાબર મિક્સ કરી 2 કલાક માટે મૂકી રાખો.
- 2
હવે તેલ ગરમ કરવા મૂકવું. આને લોટને ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લો. લોટમાં 2 થી 3 ચમચી ગરમ તેલ રેડવું અને ચમચી વડે બરાબર મિક્સ કરી લો. હવે એકસરખા માપના વડા ગરમ તેલમાં તળી લો.
- 3
તૈયાર છે દેસાઈ વડા/ ખાટાં વડા.
Similar Recipes
More Recipes
- ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
- લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
- લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut surati petish Recipe in Gujarati)
- ફ્રુટ પીઝા વિથ વેનીલા કસ્ટર્ડ (Fruit pizza with vanilla custard recipe in gujarati)
- ઈન્સ્ટન્ટ રસમલાઈ (Instant Rasmalai Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12810196











ટિપ્પણીઓ (14)