પનીર ભુરજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં તેલ લય તેમાં થોડું જીરું એડ કરી તેમાં કાંદા અને સિમલા મરચું એડ કરી દો.
- 2
ત્યાર બાદ ટામેટા એડ કરો.ત્યાર બાદ તેમાં લાલમરચુ, હળદર,ધન જીરું, પંજાબી ગ્રેવી મસાલો,મરી નો ભૂકો,લીલું મરચું,કિચનકિંગ મસાલો એડ કરી થોડું પાણી રેડી મસાલા ચડવા દો પછી તેલ છૂટું પડે એટલે ઘણા એડ કરો.
- 3
ત્યાર બાદ તેમાં છીણેલું પનીર એડ કરો.ત્યાર બાદ થવાડો.
- 4
પછી પરાઠા,કાંદા અને લીંબુ સાથે સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12920268















ટિપ્પણીઓ