કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી) રેસીપી મુખ્ય ફોટો

તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી)

Astha Patel
Astha Patel @cook_19013098
Oman (Basically From Ahmedabad)

#વિકમીલ૧

#વિકમીલ૧

વધુ વાંચો

તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી)

Astha Patel
Astha Patel @cook_19013098
Oman (Basically From Ahmedabad)

#વિકમીલ૧

#વિકમીલ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • મેરીનેશન માટે
  • 1બાઉલ પનીર
  • 1ડુંગળી
  • 1લીલુ કેપ્સિકમ
  • 1 વાડકીદહીં
  • 1 ચમચીબેસન
  • 1ટામેટાં
  • 2બટેટા
  • 2ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2ચમચીહળદર
  • 1/2લીંબુનો રસ
  • 1/4 ચમચીચાટ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કસૂરી મેથી
  • સ્કીવસૅ
  • લીલી ચટણી માટે
  • ફુદીનો
  • લીલા ઘાણા
  • આદુ
  • લીંબુ
  • મરચુ
  • દહીં
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર, ટામેટાં, ડુંગળી,કેપ્સિકમ ચોરસ કાપી લો.

    તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દહીં મા બધો મસાલો નાખી, બરાબર હલાવી લો.તેને 1 કલાક માટે મેરીનેટ થવા મૂકો.

    તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી) રેસીપી સ્ટેપ2ફોટો
    તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક ટુકડો ડુંગળી, એક ટુકડો લીલું કેપ્સિકમ,એક ટુકડો પનીર એક ટુકડો ટામેટાં એમ સ્કીવસૅ મા ભરાવો.

    તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી) રેસીપી સ્ટેપ3ફોટો
    તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી) રેસીપી સ્ટેપ3ફોટો
    તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    Barbeque મા કોલસા ગરમ કરી ધીમા તાપે ભરાવેલુ સ્કીવસૅ મુકી બધી બાજુ ફેરવી ફેરવી ને શેકો.

    તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર ટિકકા ને લીલી ચટણી સાથે સર્વ કરૉ.

    તંદુરી પનીર ટિકકા મસાલા ઓન બાર્બેકયુ પોટ (ઝીરો ઓઈલ રેસિપી) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Astha Patel
Astha Patel @cook_19013098
પર June 18, 2020 19:31
Oman (Basically From Ahmedabad)
cooking is something I absolutely love. its just a creative outlet for me and my husband also as he is pastry chef in omanwe really like to make different kind of food from different cuisines. if you gyus like my recipe through cookpad u can be a part of my YouTube channel 👇 Happy Lifehttps://www.youtube.com/channel/UCitCRoK26JNYsedvvcMmTVA
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Tarulata Makwana
Tarulata Makwana @cook_23999346
June 28, 2020 04:08
😍😍😍👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Masala તેલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel)
  2. આકા ડોરીના ફુલ નુ શાક.(aakadori nu shak in Gujarati)
  3. ફરાળી પૂરી(farali puri inGujarati)
  4. કાચી કેરી મરચા નું શરબત (Green mango chilli juice)
  5. મલાઈ નો મેસુબ (malai mesub recipe in gujarati)
  1. KATHIYAWADI STYLE ચમચી. KAJU GANTHIYA 🍱👩‍🍳
  2. સ્પાઈસી મિસળ પાવ
  3. મસાલા મેગી (Masala Maggi Recipe In Gujarati)
  4. લસણ ની ચટણી (lasn ni Chutney Recipein Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12924885
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close