લસણ ની ચટણી (lasn ni Chutney Recipein Gujarati)

Mansi P Rajpara 12
Mansi P Rajpara 12 @mansi
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

#golden apron3 #week 21
#માઇ ઇબુક
#પોસ્ટ 8

લસણ ની ચટણી (lasn ni Chutney Recipein Gujarati)

#golden apron3 #week 21
#માઇ ઇબુક
#પોસ્ટ 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ગાંઠીયા લસણ ના
  2. 1/2 ચમચીમીઠું
  3. 1 ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લસણ ના ફોતરાં કાઢી ને લસણ ફોલી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં મરચું પાઉડર અને મીઠું બંને નાખી ને અને વાટી લેવું.

  3. 3

    પછી એક વાટકી માં કાઢી લેવું.લસણ ને પેક ડબ્બી માં ફ્રિજ માં રાખવા થી તે લાંબો સમય સુધી ચટણી સરસ રહે છે. તો ત્યાર છે લસણ ની ચટણી.તમે આ ચટણી શાક વગેરે માં ઉપયોગ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

ટિપ્પણીઓ

Similar Recipes