ઓનિયન પૌવા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકો હવે તેમાં આખું જીરૂ હિંગ નાંખી તેમાં આદુ-મરચાની પેસ્ટ કેપ્સીકમ અને ડુંગળી હળદર મીઠું એડ કરી મિક્સ કરી લો બે મિનીટ સાંતળો
- 2
હવે એક બાઉલમાં પૌવા ને પલાળી દો હવે જ્યાં સુધી પૌવા ભીના થાય ત્યાં સુધી તમે જોઈ લો ડુંગળી બરાબર બફાઈ ગઇ હોય તો તેમાં લાલ મિર્ચ પાઉડર અને લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લો
- 3
હવે તેમાં પૌવા ઉમેરી બરાબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12929020




ટિપ્પણીઓ (9)