કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પોટેટો ચીલી(potato chilli in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પોટેટો ચીલી(potato chilli in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પોટેટો ચીલી(potato chilli in Gujarati)

Avani Dave
Avani Dave @cook_20846673

#વિકમીલ1

#વિકમીલ1

વધુ વાંચો

પોટેટો ચીલી(potato chilli in Gujarati)

Avani Dave
Avani Dave @cook_20846673

#વિકમીલ1

#વિકમીલ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

બે વ્યક્તિ
  • 4બટેટા
  • 3મોટી ડુંગળી
  • 1કેપ્સિકમ મરચું
  • ૮નાના તીખા મરચા
  • 2 મોટા ચમચાકોર્નફલોર
  • અડધો ચમચો સોયા સોસ
  • અડધો ચમચો ચીલી સોસ
  • ૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • 2 ચમચીમરીનો ભૂકો
  • સ્વાદ અનુસારમીઠું
  • ૨ ચમચીહોટ એન્ડ સ્વીટ સોસ
  • તળવા માટે તેલ
  • 1 ચમચીવિનેગર
  • 1 ચમચીરેડ ચીલી સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા ને ધોઈને તેની છાલ ઉતારીને લાંબા સુધારી ગેસ ઉપર એક વાસણમાં પાણી મૂકીને તેમાં બટેટાને બે મિનિટ ઉકાળવા પછી તેને કાઢીને ઠંડા કરવા ત્યારબાદ તેમાં કોન ફ્લોર' મરીનો ભૂકો 'મીઠું નાખીને રગદોળી લેવા ત્યારબાદ તેને લોયા માં તેલ મૂકી ને ગેસ ઉપર ગરમ કરવું તેલ ગરમ થાય ત્યારે તે બટેટાને તળી લેવા પછી તેને ડીશમાં કાઢી લેવા ડુંગળી કેપ્સીકમ સુધારી લેવા લીલા મરચા ને લાંબી ચીર કરી લેવી.

    પોટેટો ચીલી(potato chilli in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પોટેટો ચીલી(potato chilli in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પોટેટો ચીલી(potato chilli in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં એક ચમચો તેલ મૂકવું તેમાં આદુ-લસણની પેસ્ટ નાખવીપછી લીલા મરચા સાંતળવા પછી તેમાં ડુંગળી કેપ્સીકમ નાખવા બે મિનિટ હલાવવું ત્યારબાદ તેમાં હોટ એન્ડ સ્વીટ સોસ' વિનેગર' મીઠું' ચીલી સોસ' રેડ ચીલી સોસ' સોયા સોસ વગેરે મસાલો નાખીને હલાવો ત્યારબાદ કોર્નફ્લોરને પાણીમાં ઓગાળો અને તેને તેમાં એડ કરી દો ફરીથી હલાવીને તેમાં બટેટા ને નાખી દો જો તમારેતીખુ વધારે ખાવું હોય તો રેડ ચીલી સોસ નાખી શકો છો તૈયાર છે પોટેટો ચીલી તે તમે પરોઠા અને છાશ સાથે ખાઈ શકો છો.

    પોટેટો ચીલી(potato chilli in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પોટેટો ચીલી(potato chilli in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પોટેટો ચીલી(potato chilli in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Dave
Avani Dave @cook_20846673
પર June 19, 2020 18:19

ટિપ્પણીઓ (3)

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
June 19, 2020 18:21
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફૂલવડી (fulvadi recipe in gujarati)
  2. કોર્ન પાલકપનીર સેન્ડવીચ(Corn Palak Paneer Sendwich In Gujarati)
  3. તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
  4. સુરતી લોચો(Surti locho recipe in gujarati)
  5. ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા
  1. તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
  2. બોમ્બે બોમ્બ(bombay bomb inGujarati)
  3. ચપાટી ફ્રિટર્સ(Chapati Fritters recipe in Gujarati)
  4. લસનીયા મસાલા ઈડલી (garlic masala idli recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12934725
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close