ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા

ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં બેસનની સેવ ધાણા મીઠા લીમડાના પાન આદુ-લસણ-મરચાં લીંબુ નો રસ શેકેલું જીરું ચાટ મસાલો મીઠું ખાંડ અને એક ચમચી પાણી નાખીને ગાઢી ચટણી રેડી કરી લો
- 2
ત્યારબાદ ટામેટાને ધોઇને એને ગોળ સ્લાઈસમાં કટ કરી લો જાડી સ્લાઈસ રાખવાની છે તેના પર એક નાની ચમચી જેટલી બનાવેલી ચટણી લગાવીને એના સાઈડમાં રાખી દો
- 3
ખીરું બનાવવા માટે એક બાઉલમાં બેસન ચોખાનો લોટ હળદર. હિંગ મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું રેડી કરી લો.
ત્યાર બાદ તેમાં ચપટી બેકિંગ સોડા અને એક નાની ચમચી તેલ નાખીને બરાબર ફેંટી લો - 4
ભજીયા ને તળવા માટે તેલ ને મીડીયમ ગેસ પર ગરમ કરો અને ખીરામાં ચટણી લગાવેલા ટામેટાની સ્લાઈસ અને ડીપ કરીને મીડીયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો તૈયાર છે આપણા ફેમસ ડુમસના ભજીયા.. જેને ચા સાથે અથવા તો એમજ ખાઈ શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા ના ભજીયા
#Golden apron#Post-25સુરતના પ્રખ્યાત ટામેટા ના ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Bhumi Premlani -
ક્રિસ્પી ઓનિયન ભજીયા (Crispy onion bhajiya recipe in Gujarati)
વરસાદની સિઝનમાં આપણને બધાને જ ભજીયા ખાવાની મજા આવે છે. આ કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી બને છે અને ઠંડા થયા પછી પણ સરસ લાગે છે. આ રેસિપી જરૂરથી ટ્રાય કરો અને મને એનું ફીડબેક આપશો.#વીકમીલ3#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11 spicequeen -
ટામેટા ભજીયાં (ડુમસ ના ફેમસ)
#ટામેટા આ ભજીયા ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ટામેટા નો ખાટો સ્વાદ થી ભજીયા ખાવા માં મજા આવે.એ પણ ગરમ ગરમ. Krishna Kholiya -
મકાઈ ના ભજીયા (Makai na bhajiya recipe in Gujarati)
આ મકાઈ ના ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. હમણાં વરસાદની સિઝન છે અને માર્કેટમાં ખૂબ જ ફ્રેશ મકાઈ મળે છે તો આ ભજીયા એકવાર તો બનાવી ને ખાવા જ જોઈએ.#વીકમીલ3#પોસ્ટ3#માઇઇબુક#post12 spicequeen -
ભજીયા(bhajiya in Gujarati)
#માઇઇબુકPost 10 વરસાદની સિઝનમાં ગરમાગરમ ભજીયા મારા ઘરમાં બધાના પ્રિય 😋😋 VAISHALI KHAKHRIYA. -
ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#PSવરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે Falguni Shah -
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO સુરત શહેર નાં ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા ખાવા ની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011 -
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChallenge#કુંભણીયા_ભજીયા#Cookpad #Cookpadindia#CookpadGujarati #Cooksnapchallengeક્રિસ્પી કુંભણીયા ભજીયાગુજરાત નાં કુંભણ ગ્રામ માં સૌ પ્રથમ આ ભજીયા બન્યા હશે .એટલે આ કુંભણીયા ભજીયા નાં નામે જ પ્રખ્યાત થઈ ગયા છે .ઝટપટ બની જાય, પણ સ્વાદ માં લાજવાબ, સોડા વગર એકદમ ક્રિસ્પી બને છે. ઉપરથી લીંબુ નો રસ નાખી ,સમારેલી ડુંગળી ની ચીર સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે . Manisha Sampat -
ટામેટા ના ભજીયા
#સુપેરસફે3#વિકમીલ3ડુમસ ના ફેમસ ભજીયા છે, સૂરત થી બધાં રજા ના દિવસે આ ભજીયા ખાવા ડુમસ જાય છે, બધા ના ફેવરિટ છે આ ભજીયા. Bhavini Naik -
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ગરમાગરમ ખાવાની મજા પડી જાય છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
ભજીયા ઉસળ (Bhajiya Usal Recipe In Gujarati)
#Famભજીયા ઉસળ (હોમમેડ ઉસળ મસાલા અને સ્પાઇસી તરી સાથે)સેવ ઉસળ કે ઉસળ આપણે બનાવીએ છીએ પણ આવા વરસાદી માહોલ મા ગરમાગરમ ભજીયા ઉસળ મળે તો મજા આવી જાય... Hiral Pandya Shukla -
મરચા કેળા ના ભજીયા
#ઇબુક૧#૧૧મરચા કેળા ના ભજીયા ઠંડી અને વરસાદની સિઝનમાં ખાસ ખાવા ની મજા આવે છે mamtabhatt829@gmail.com Bhatt -
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
કાચા પપૈયા ના ભજીયા
#MFF#RB16#cookpad_guj#cookpadindiaચોમાસા ના આગમન સાથે ભજીયા, પકોડા, મકાઈ ઇત્યાદિ નું પણ આગમન થઈ જ જાય છે. વરસાદ આવતા ની સાથે ભજીયા બનાવાની ની માંગ થતી રહે છે. વડી, કાંઈ નવા નવા ભજીયા ની પણ માંગ થતી રહેતી હોય છે. આ સમયે ગૃહિણી માટે ક્યાં નવા સ્વાદ ના ભજીયા બનાવા એ પ્રશ્ન રહે છે. આજે મેં કાચા પપૈયા ના ભજીયા બનાવ્યા છે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ. Deepa Rupani -
સ્ટફડ્ મરચાં ના ભજીયા🥰
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ , વરસતા વરસાદમાં ☔ગરમા ગરમ ચા સાથે થોડા તીખા અને ચટપટા ભરેલા મરચાના ભજીયા ખાવા ની મજા આવે ખરું ને? મેં અહીં એવા જ મરચાં ના ભજીયા પણ ડિફરન્ટ સ્ટફિંગ ભરીને બનાવ્યા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. asharamparia -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
બહુ જ સોફ્ટ અને less ingridents થી બનાવેલા આ ગોટા વડીલો પણ ખાઈ શકે એટલા પોચા થયા છે.. Sangita Vyas -
ભરેલા મરચાં ના ભજીયાં
#આલુઆ ભરેલા મરચા માં બટાકા નું સ્ટફીંગ કર્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે વરસાદ પડ્યો એટલે બનાવી દીધા. વરસાદ માં ગરમાગરમ ભજીયા ખાવા ની મજા જ કંઈ અલગ છે. Sachi Sanket Naik -
વટાણા ભરેલા મરચાં નાં ભજીયા (Vatana Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 વિન્ટર કિચન ચેલેન્જ ભરેલા મરચાં નાં ભજીયા સ્ટ્રીટ સ્ટાઈલ ભરેલા મરચાં નાં ભજીયા. શિયાળા માં લીલા શાકભાજી ખૂબ પ્રમાણ માં મળતા હોય છે. તો આજે મે વટાણા નો લીલો મસાલો ભરીને મરચાં નાં સ્વાદિષ્ટ ક્રિસ્પી ભજીયા એકદમ નવી રીતે બનાવ્યા છે. Dipika Bhalla -
પાણીવાળા ભજીયા (Pani Pakoda recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાના દિવસોમાં જ્યારે આખો દિવસ ખૂબ ગરમી લાગતી હોય છે ત્યારે સાંજના સમયે ડિનરમાં કઈક લાઈટ અને ઠંડુ ખાવાની ઇચ્છા થતી હોય છે. લાઈટ અને ચટપટા ડિનર માટે મેં આજે પાણી વાળા ભજીયા બનાવ્યા છે. ફુદીના, કોથમરી અને મરચા માંથી બનાવવામાં આવતું તીખું અને ખાટું પાણી અને તેમાં બેસન માંથી બનાવેલા પકોડા ઉમેરીને જે ડીશ થાય છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આ તીખુ પાણી જો બરફ અથવા ચિલ્ડ પાણી ઉમેરીને બનાવવામાં આવે તો તેની સાથે ભજીયા ખાવાની કઈક અલગ જ મજા આવે છે. Asmita Rupani -
દાબેલી મરચાં ના ભજીયા (Dabeli Marcha Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiચોમાસામાં ભજીયા ખાવાનું દરેકને મન થાય છે અલગ અલગ જાતના ભજીયા બધાયના ઘરમાં બનતા જ હોય છે. સ્ટફડ મરચાના ભજીયા પણ બધા બનાવતા હોય છે પરંતુ આજે સ્ટફિંગ મેં થોડું અલગ કર્યું છે. દાબેલી બધાએ ખાધી હશે પરંતુ દાબેલી નો મસાલો ભરેલા મરચા કદાચ કોઈએ નહીં ખાધા હોય. તો મેં આજે દાબેલીનો મસાલો સ્ટફિંગમાં ભરી અને મરચા બનાવ્યા છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
બેસન ભજીયા
વરસાદની સિઝનમાં ભજીયા ખાવાનું કોને મન ન થાય વરસાદ પડતો હોય ત્યારે આપણને એક જ વસ્તુ યાદ આવે છે ગરમા ગરમ ભજીયા અને આ ભજીયા વરસાદમાં ખાવાનો એક અનેરો આનંદ હોય છે તો ચાલો આજ ની રેસીપી ગરમાગરમ બેસન ના ભજીયા બનાવવાનું શરૂ કરીએ.#માઇઇબુક# સૂપરસેફ3 Nayana Pandya -
લસણીયા બટેટાના ભજીયા (Lasuni Potato Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે ગુજરાતી લોકોના ઘરમાં તેલનો તવો મુકાય અને વિવિધ જાતના ગરમાગરમ ભજીયા બનાવવામાં આવે છે. ભજીયા ઘણી બધી વેરાયટીના બને છે જેવા કે બટેટાના, કેળાના, મરચાંના, દૂધીના, મેથીના, ટમેટાના વગેરે. મેં આજે સ્વાદમાં થોડા તીખા પણ ખૂબ જ ટેસ્ટી એવા લસણીયા બટેટાના ભજીયા બનાવ્યા છે. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. નાની નાની બટેટી માં કાપા કરી લસણની ચટણી ભરી આ ભજીયા બનાવવામાં આવે છે. બટેટી ના હોય તો મોટા બટેટાના ટુકડા કરી તેમાં પણ લસણની ચટણી ભરીને આ ભજીયા બનાવી શકાય છે. આ ભજીયા ટોમેટો કેચઅપ , લીલી ચટણી કે પછી રાજકોટની ફેમસ એવી ગોરધન ચટણી સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#MMF#cookpadgurati#cookpadindiaવરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા Bhavna Odedra -
દુધી અને કોથમીરના ભજીયા(dudhi and kothmir bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન આપણે ગુજરાતીઓ ચટાકેદાર વસ્તુ ખાવાના ખૂબ શોખીન. અને એમાં પણ વરસાદ આવે એટલે તળેલું ખાવાનું મન થઈ જાય. એટલે આપણે તેલનો તાવડો ચાલુ કરીએ જ છીએ.. તો આજે મેં પણ એક ભજીયા ની એક નવી રેસિપી લઈને આવી છું.. તો ચાલો ઝડપથી નોંધી લો તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
અજમા ના પાન ના ભજીયા (Ajama Pan Bhajiya Recipe In Gujarati)
#CF ફ્રેંડસ આજે શિયાળાની ઋતુમાં અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડ્યો અને ભજીયા ખાવાનું મન થયું અને ગાર્ડન માંથી આજેલીયા પાન તોડી અને ભજીયા બનાવ્યા છે તમે પણ ઘરે ટ્રાય કરો ખુબ જ ટેસ્ટી બને છે.આજિલીયા (અજમા)ના પાન ના ભજીયા Arti Desai -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1ભજીયા આમ તો સિમ્પલ રીતે બનાવતા જ હોઈએ છીએ બટેકાના, ડુંગળીના, મરચાના,પાલક-મેથી ના આમ દરેક પ્રકારના બનાવીએ છીએ પરંતુ આજે સ્ટફિંગ વાળા ભજીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
સ્ટફ્ડ ટામેટા વડા (Stuffed Tomato Vada Recipe In Gujarati)
આજે મેં સ્ટફ્ડ ટામેટા વડા બનાવ્યા છે. બિહારમાં આ સ્ટફ્ડ ટામેટા વડા સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાય છે.#RC3 Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (4)