કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પર્પલ કોબી ના ઘુઘરા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પર્પલ કોબી ના ઘુઘરા રેસીપી મુખ્ય ફોટો

પર્પલ કોબી ના ઘુઘરા

Neha
Neha @Gopipithadia
Junagadh

#વિકમીલ૧

#વિકમીલ૧

વધુ વાંચો

પર્પલ કોબી ના ઘુઘરા

Neha
Neha @Gopipithadia
Junagadh

#વિકમીલ૧

#વિકમીલ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ પર્પલ કોબી
  • ૨ નંગબટેટા
  • 1 કપવટાણા
  • આદુ મરચા ની પેસ્ટ
  • કોથમીર
  • મરી પાઉડર
  • ૧ સ્પૂનગરમ મસાલો
  • ૧ સ્પૂનલીંબુનો રસ
  • ૨ સ્પૂનખાંડ
  • ૨૫૦ ગ્રામ મેંદો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ટે સ્પૂનતેલ (મોણ માટે)
  • તેલ તળવા માટે
  • તજ લવિંગ
  • ખજુર - આંબલી ની ચટણી
  • કોથમીર- મરચા ની ચટણી
  • લસણ ની ચટણી
  • સેવ
  • દાડમના દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબી ને ખમણી લો. ત્યારબાદ બટેટા અને વટાણા ને બાફી લો. હવે એક પેનમાં તેલ મુકી તેમાં તજ લવિંગ લીમડો આદું મરચાં ની પેસ્ટ, કોબી નાખીને સાંતળો પછી તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખી તેમાં મરી પાઉડર ખાંડ લીંબુનો રસ ગરમ મસાલો મીઠું કોથમીર નાખી મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    હવે મેંદા ના લોટ માં મુઠ્ઠી પડતું મોણ અને મીઠું નાખીને લોટ બાંધવો.ત્યારબાદ તેમાં થી લુવા કરી તેમાંથી નાની રોટલી વણો હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ મુકી ઘુઘરા નો સેપ આપી ને ગરમ તેલમાં બદામી રંગના તળી લો.

  3. 3

    ત્યારબાદ તેને ખજુર - આંબલી ની ચટણી, કોથમીર- મરચા ની ચટણી, લસણની ચટણી સેવ, દાડમના દાણા ઉપર નાખીને સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha
Neha @Gopipithadia
પર June 20, 2020 14:50
Junagadh

ટિપ્પણીઓ (5)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
June 21, 2020 08:23
Beautiful look
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી ઘૂઘરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર અંગારા સબ્જી (paneer Angara sabji in Gujarati)
  2. હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade condensed milk recipe in gujarati)
  3. ભરેલા કારેલાનું શાક(bharela karela nu saak in Gujarati)
  4. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  5. બફાણા (bafana recep in gujarati)
  1. મસાલા પાપડી ચાટ
  2. વેજ.સ્ટફ દહીં વડા(veg.stuff dahivada recipe in Gujarati)
  3. મલ્ટી ગ્રેન મુઠિયાં બોલ્સ
  4. ઉલ્ટા વડા પાવ (Inside Out Vada Paav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12944113
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close