ગેલેકસી ચકરી (GALAXY CHAKLI RECIPE IN GUJARATI)

Krupa savla @cook_11908919
ગેલેકસી ચકરી (GALAXY CHAKLI RECIPE IN GUJARATI)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં અને ચોખા ના લોટ માં 3-4 ટેબલ ચમચી ઘી નાખી સરખું મીક્સ કરી લો. મુઠ્ઠી પડતુ મોણ હોવું જોઈએ.
- 2
હવે ઉપર ના મિશ્રણ માં પલાળેલા સાબુદાણા, આદુ મરચાં ની પેસ્ટ,સ્વાદ અનુસાર નમક નાખી મીક્સ કરો.હવે જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધવો
- 3
હવે ચકરી નાં સંચા માં ચકરી નો લોટ ભરી ચકરી કાઢી લો.
- 4
હવે ગરમ તેલ માં ચકરી તળી લો. ચકરી ધીમાં તાપે ગોલ્ડન રંગ ની તળવી.
- 5
તૈયાર છે ગેલેક્સી ચકરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12953943













ટિપ્પણીઓ (3)