કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સીઝલિંગ સ્પાઈસી મસાલા પાઉં(sizzling spicy masala pav in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સીઝલિંગ સ્પાઈસી મસાલા પાઉં(sizzling spicy masala pav in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સીઝલિંગ સ્પાઈસી મસાલા પાઉં(sizzling spicy masala pav in Gujarati)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#વીકમીલ1

#વીકમીલ1

વધુ વાંચો

સીઝલિંગ સ્પાઈસી મસાલા પાઉં(sizzling spicy masala pav in Gujarati)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#વીકમીલ1

#વીકમીલ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૬પાઉં
  • ૧ વાટકીબારીક સમારેલા કાંદા
  • ૧ વાટકીબાકીક સમારેલા ટામેટા
  • ૧ વાટકીબારીક સમારેલા કેપ્સીકમ
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૪ ચમચીપાઉં ભાજી મસાલો
  • ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૧૦૦ ગ્રામ બટર
  • ૨ ચમચીલસણની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ, એક ફ્લેટ લોઢી લો. એમાં ૨ ચમચી બટર ગરમ કરી તેમાં સમારેલા કાંદા નાખી, ૨-૩ મીનીટ માટે સાંતળો.

    સીઝલિંગ સ્પાઈસી મસાલા પાઉં(sizzling spicy masala pav in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી, કેપ્સિકમ અને ટામેટા નાખી, કુક થાય એટલે વલણ ની પેસ્ટ, પાઉં ભાજી મસાલો અને કાશમીરી લાલ મરચું ઉમેરી બધું મિક્સ કરો.

    સીઝલિંગ સ્પાઈસી મસાલા પાઉં(sizzling spicy masala pav in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છેલ્લે મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો.પછી મેશર થી, ભાજી બરાબર મેશ કરો.ભાજી ને તવા ના સાઈડ પર રાખી દો.ફરી પાછું બટર નાખી, પાઉં ને વચ્ચે થી કાપી, જરાક શેકીને, એમાં સાઈડ માં થી થોડી થોડી ભાજી લઈને ભરી લો અને થોડાક બટર સાથે શેકી લો.

  4. 4

    સર્વ કરો બટર અને સીઝલીંગ સ્પાઈસી મસાલા સાથે, મસાલા પાઉં.

    સીઝલિંગ સ્પાઈસી મસાલા પાઉં(sizzling spicy masala pav in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202
પર June 22, 2020 03:03

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા પાઊં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
  2. ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly  garlic stuff kulcha recipe in gujarati)
  4. કેસર જલેબી(kesar jalebi in Gujarati)
  5. અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
  1. આંબલી ના ફુલ ની ચટણી
  2. રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)
  3. ઢોસા ની ચટણી
  4. કાઠીયાવાડી શીરામણ (Kathiyawadi shiraman in Gujarati recipe)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12956500
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close