કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચટણી (chutney in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચટણી (chutney in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચટણી (chutney in Gujarati)

Dipa Vasani
Dipa Vasani @dipa

#goldenapron3#week4#માઇઇબુક#પોસ્ટ ૨#વીકમીલ૧#સ્પાઈસી

#goldenapron3#week4#માઇઇબુક#પોસ્ટ ૨#વીકમીલ૧#સ્પાઈસી

વધુ વાંચો

ચટણી (chutney in Gujarati)

Dipa Vasani
Dipa Vasani @dipa

#goldenapron3#week4#માઇઇબુક#પોસ્ટ ૨#વીકમીલ૧#સ્પાઈસી

#goldenapron3#week4#માઇઇબુક#પોસ્ટ ૨#વીકમીલ૧#સ્પાઈસી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1મોટી ઝુડી પાલક
  • ૨-૩ સ્લાઈસ બ્રેડ અથવા બ્રેડક્રમ્સ એક બાઉલ
  • ત્રણથી ચાર મોટી ચમચી વાટેલું લીલું મરચું
  • 1 ચમચીચાટ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2ચમચી જીરૂ
  • 2 ચમચીસાકર
  • ૩ ચમચીલીંબુનો રસ
  • દસથી બાર પાન લીમડો
  • જરૂર મુજબ પાણી અથવા અડધો બાઉલ બરફ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને ઝીણી સુધારી ધોઈ લેવી

    ચટણી (chutney in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મિક્સર જારમાં સુધારેલી પાલક ૨ થી ૩ સ્લાઈસ બ્રેડ અથવા બ્રેડક્રમ્સ એક બાઉલ એક ચમચી ચાટ મસાલો 1/2ચમચી જીરૂ દસથી બાર પાન લીમડો ચાર ચમચી વાટેલું લીલુ મરચું બે ચમચી સાકર અને ૩ ચમચી લીંબુનો રસએડ કરો હવે થોડું પાણી ઉમેરી તેને ક્રશ કરો પાણી જરાક જ ઉમેરવું અને ક્રશ કરવું થોડું સેમી ક્રશથાય એટલે તેમાં અડધો બાઉલ બરફના ટુકડા ઉમેરવા

    ચટણી (chutney in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચટણી (chutney in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ફરીથી તેને મિક્સરમાં ક્રશ કરી લેવી એકદમ સ્મૂધ ચટણી થાય ત્યાં સુધી ક્રશ કરો આમ બરફના ટુકડા ઉમેરવાથી ચટણી નો કલર એવો ને એવો લીલો જળવાઈ રહે છે

    ચટણી (chutney in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે સપાઈસીપાલક અને બ્રેડની તીખી ચટણીઆ ચટણી કોઈપણ ફરસાણ સાથે પણ ટેસ્ટી લાગે છે અને સેન્ડવિચ પણ એટલી જ ટેસ્ટી લાગે છે અને ખબર પણ નથી પડતી કે આ કોથમરી ની બદલે પાલક ની ચટણી કરેલ છે અને આ ચટણી ફ્રીઝરમાં બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે

    ચટણી (chutney in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો અહીંયા મેં એક અલગ અને યુનિક જ ચટણી રેડી કરી છે જે ચટણીમાં સિંગદાણાનો યુઝ કરવામાં નથી આવ્યો તેના બદલે મેં વધેલી બ્રેડની સ્લાઈસ અથવા બ્રેડ ક્રમસ યુઝ કર્યા છેએટલે કોલેસ્ટ્રોલ વાળા પણ અનેહાઈબીપી વાળા પણ ખાઇ શકે છે તથા જે બાળકો અને વૃદ્ધોને પાલક નથી ગમતી તે પણ આ ચટણી કોથમીર ની ચટણી સમજીને ટેસ્ટ થી ખાય છે

    ચટણી (chutney in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે સપાઈસી પાલક અને બ્રેડ ની ચટણી જેને તમે ભજીયા બીજા કોઈ ફરસાણ અને સેન્ડવિચ સાથે ટેસ્ટ થી ખાઈ શકો છો

    ચટણી (chutney in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipa Vasani
Dipa Vasani @dipa
પર June 22, 2020 07:00

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 09, 2020 16:59
Tasty- tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
  2. ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly  garlic stuff kulcha recipe in gujarati)
  4. અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
  5. કેસર જલેબી(kesar jalebi in Gujarati)
  1. નો બેક મેંગો ટાર્ટ (No Bake Mango tart in Gujarati)
  2. ચીઝી નાચો મેંગો ચીલી સાલસા સોસ સાથે(cheese નાચોસ mango chilli salsa
  3. બફાણા (bafana in Gujarati)
  4. દહીં તીખારી(dahi tikhari in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12961231
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close