નો બેક મેંગો ટાર્ટ (No Bake Mango tart in Gujarati)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

#3weekmealchallenge
#વીકમીલ2
#માઇઇબૂક #post20
કેક અને પેસ્ટ્રી તો લગ ભગ બધા ખતાજ હોય છે. પણ આજ કાલ આ નવું ટ્રેન્ડ મા ટાર્ટ આવ્યું છે. જે બનાવમાં ખુબજ સરળ છે. અને નાના મોટા બધાને ભાવે એવું છે. તો ચાલો આજે આપણે બનાવીએ નો બેક મેંગો ટાર્ટ.

નો બેક મેંગો ટાર્ટ (No Bake Mango tart in Gujarati)

#3weekmealchallenge
#વીકમીલ2
#માઇઇબૂક #post20
કેક અને પેસ્ટ્રી તો લગ ભગ બધા ખતાજ હોય છે. પણ આજ કાલ આ નવું ટ્રેન્ડ મા ટાર્ટ આવ્યું છે. જે બનાવમાં ખુબજ સરળ છે. અને નાના મોટા બધાને ભાવે એવું છે. તો ચાલો આજે આપણે બનાવીએ નો બેક મેંગો ટાર્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mins
6/8 people
  1. મોટું પેકેટ મારી બિસ્કીટ નો ભુક્કો
  2. ૨ ટેબલ સ્પૂનઓગડેલું બટર(મીઠા વગરનું)
  3. ૧ નાની ચમચીઇલાયચી પાઉડર(ઓપ્શનલ)
  4. ૧ કપવ્હાઈટ ચોકલેટ
  5. ૧/૨ કપદૂધ
  6. ૧/૨ કપક્રીમ
  7. કેરી ની પાતળી લાંબી સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

15 mins
  1. 1

    મારી બિસ્કીટ મા ઓગાડેલું બટર ઉમેરી બરાબર મિકસ કરો.અને હવે ટાર્ટ પ્લેટ /થાળી/પ્લેટ મા બરાબર પાથરી દયો.હવે આને ફ્રીજ માં સેટ થવા મૂકી દયો ૩૦ મિનિટ સુધી.

  2. 2

    વ્હાઈટ ચોકલેટ ને ડબલ બોઇલર મા ઓગળી એને નીચે ઉતારો. એમાં થોડુંક દૂધ ઉમેરો પાતળું કરવા. ક્રીમ ને વ્હીપ કરી આમાં ઉમેરો.

  3. 3

    ૩૦ મિનિટ પછી બિસ્કીટ વાળી પ્લેટ બહાર કાઢો અને એના ઉપર આ વ્હાઈટ ચોકલેટ નુ લેયર કરો. હવે આંને ફરી પાછું ફ્રીજ માં ૨ કલાક માટે સેટ થવા દયો. પછી એના ઉપર કેરી ની સ્લાઈસ મૂકતા જાઓ ફરતી બાજુ. એટલે ફ્લાવર જેવું લાગશે. ઠંડુ કરવા ફરી ફ્રીજ માં મૂકી દયો. ખાવું હોઈ ત્યારે એના પીસ કરી ઠંડુ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

Similar Recipes