કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુલીગટવાની સૂપ (Mulligatwany Soup)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી મુખ્ય ફોટો

મુલીગટવાની સૂપ (Mulligatwany Soup)

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#વિકમીલ૩
મિત્રો ઘણા લોકોને આ સૂપ વિશે માહિતી નથી, મુલીગટવાની સૂપ એ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે આ સૂપ ઇન્ડિયન નેશનલ સૂપ તરીકે પણ ઓળખાય છે બધા રેસ્ટોરન્ટમાં આ સૂપ આસાનીથી મળી શકતો નથી આ સૂપમાં દાળ અને ભાત બંનેનો ઉપયોગ થવાને કારણે તમે ભોજનમાં પણ તેને લઈ શકો છો તો ચાલો મિત્રો આવો અનોખો સૂપ બનાવવાની રીત જોઈએ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 કપતુવેર દાળ પલાળી
  • 1 કપચણાની દાળ પલાળી
  • 1/2 કપગ્રીન એપલ ના ટુકડા
  • 1/2 કપલાલ કેપ્સિકમ ના ટુકડા
  • 1/2 કપગાજર ના ટુકડા
  • 10-12દાણા મરી
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીગરમ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • જોઈતા પ્રમાણમાં પાણી
  • 4 ચમચીઘી
  • કોકોનટ મિલ્ક બનાવવા માટે
  • 1 કપલીલા કોપરા ના ટુકડા
  • 1/2 કપદૂધ
  • રાઈસ બોલ બનાવવા માટે
  • 1 કપબાફીને તૈયાર કરેલો ભાત
  • 1 ચમચીકાળા તલ
  • 1 ચમચીલીલા ધાણા
  • 1 ચમચીઘી માં કરેલો રાઈનો વઘાર
  • સ્વાદ અનુસારમીઠું
  • ગાર્નીશિંગ માટે
  • 1 ચમચીલીલા ધાણા
  • 1/2 ચમચીલાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં ઘી નાખી તેમાં મરી એડ કરવા ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખી થોડું સાંતળવું પછી તેમાં પલાળેલી ચણાની દાળ અને તુવેરની દાળ એડ કરવી ત્યારબાદ તેમાં ગ્રીન એપલ લાલ કેપ્સીકમ અને ગાજર ના ટુકડા નાખવા હવે તેમાં ગરમ મસાલો મીઠું અને પૂરતું પાણી એડ કરી કુકર બંધ કરી ચાર સીટી વગાડી ને બાફી લેવું

    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ1ફોટો
    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ1ફોટો
    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ મિશ્રણ બફાઈને ઠંડું પડે ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી લેવું થોડું પાણી એડ કરીને તેને ગાળી લેવું પછી પેનમાં થોડું ઘી ગરમ કરી આ પ્યુરી ને ગરમ કરવા મૂકવી

    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ2ફોટો
    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ2ફોટો
    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોકોનટ મિલ્ક બનાવવા માટે લીલા કોપરાની બ્લેક કલરની છાલ ને છોલીને વાઈટ કલર ના ભાગ ને ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લેવા પછી તેમાં થોડું દૂધ ઉમેરી ફરી પાછુ મિક્સરમાં ક્રશ કરી લેવું હવે તેને ગરણી થી ગાળીને કોકોનટ મિલ્ક તૈયાર કરવુ

    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ3ફોટો
    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ3ફોટો
    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રાઈસ બોલ બનાવવા માટે બનાવેલા ભાતમાં રાઈ નો વઘાર કરી ધાણા મીઠું અને કાળા તલ ઉમેરીએ નાના ગોળ બોલ વાળી દો

    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ4ફોટો
    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ4ફોટો
    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સુપ ને સર્વિંગ બાઉલમાં લઈ તેમાં કોકોનટ મિલ્ક એડ કરી લીલા ધાણા લાલ મરચું અને રાઈસ બોલ મૂકી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે આપણો મુલીગટવાની સૂપ.....

    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ5ફોટો
    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ5ફોટો
    મુલીગટવાની સૂપ (Mulligatwany Soup) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર July 03, 2020 03:23

ટિપ્પણીઓ (9)

Ila Naik
Ila Naik @cook_20451370
July 03, 2020 09:20
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાબેલી ભાખરવડી(dabeli bhakhrvadi in Gujarati)
  2. જાંબુ સ્ટીમ કેક (Jamun Steam Cake Recipe In Gujarati)
  3. કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
  4. સેવ ખાંડવી
  5. ફાફડા સંભારો (fafda sabharo in Gujarati)
  1. ટામેટાં સાબુદાણા નાં મૂરખા (Tameta sabudana na murkha)
  2. બાજરી ના લોટ ની ગાર્લિક પૂરી(bajri na lot ni garlic puri in Gujarati)
  3. મસાલા ગાંઠિયા(masala gathiya in Gujarati)
  4. કાજુ-કરેલા નું શાક (kaju- karela nu shak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12964104
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close