બાજરી ના લોટ ની ગાર્લિક પૂરી(bajri na lot ni garlic puri in Gujarati)

Hinal Dattani @hinal_27
બાજરી ના લોટ ની ગાર્લિક પૂરી(bajri na lot ni garlic puri in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરી લેવી
- 2
સૌપ્રથમ લીલા વટાણા કૂકરમાં એક સીટી કરી લેવી બાફેલા વટાણાને ક્રશર થી દબાવી લેવા એક બાઉલમાં બાજરીનો લોટ ચણાનો લોટ ઉપર જણાવેલો બધો જ મસાલો એડ કરી લેવા લીલા વટાણા એમાં નાખી દેવા જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધો
- 3
નાની નાની પૂરી વણી લેવી પછી એક પેણીમાં તેલ ગરમ થવા મૂકો અને પૂરી ને તળી લેવી પછી તેને ટમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કંટોલા મગ ની ખટ્ટી સબ્જી(kantalo mag ni sabji in Gujarati
#goldenapron3.#માઇઇબુક# પોસ્ટ ૧૩ Hinal Dattani -
-
બાજરીના રોટલાની ચટપટી ભેળ(bajri rotla chatpati bhel recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક# પોસ્ટ ૧૮ Hinal Dattani -
-
-
-
-
-
-
બાજરી ના લોટ રાબ (bajri na lot raab recipe in Gujarati)
સાચું કહું તો આનું નામ કરણ મેં કરેલું છે કારણ કે એક વખત મને શરદી થઈ હતી અને મારી ફ્રેન્ડ આવી તેકહે તારી માટે કાઢો બનાવી આપું તને શરદી માં ઘણું સારું લાગશે મેં કહ્યું કાઢો ન પીવું મને નામ જ ન ગમે પણ તેને બનાવ્યો અને મને પાયો મને ભાવ્યો અને મારી તબિયત પણ સારી થઇ અને હું બનાવવા પણ લાગી અને પીવા પણ અને મેં એનું નામ રાખ્યું પીયાવો પીવાનું શરૂ કર્યું એટલે એનું નામ રાખ્યું પીયાવો આ પીયાવો શરદી તાવ ઉધરસ તથા ગળાની કોઈપણ તકલીફ હોય તો જલ્દી અને ઓછી વસ્તુ માંથી બનતું આપીણું ગરમ અને સ્વાદિષ્ટ લાગે છે અને દરેક રોગમાં અસરકર્તા છે# સુપર શેફ ચેલેન્જ 2# ફ્લોર ઓર લોટ#રેસિપી નંબર ૩૧# વિકેન્ડ ચેલેન્જ#sv#i love cooking Jyoti Shah -
બાજરી ના લોટ ની કુલેર ( Bajari na lot ni kuler recipe in gujarat
#સાતમ#વેસ્ટ#ગુજરાતઆજના દિવસે ખાસ કુલેર બનાવવામાં આવે છે આ દિવસે બધા ઉપવાસ કરે છે નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા થાય છે તેને શ્રીફળ અને બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવામાં આવે છે શીતળા સાતમના દિવસે પણ કુલેર બનાવવામાં આવે છે. Parul Patel -
લોકી દાળ નો લોચો(loki dal no locho recipe in Gujarati)
#goldenapron3Week24#માઇઇબુક#પોસ્ટ 17 Hinal Dattani -
મિક્ષ લોટની પૂરી(Mix lot ni Puri Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 7 મિક્ષ લોટની પૂરીઆજે મેં જાતે જ બધા લોટ થોડા-થોડા મિક્ષ કરીને પૂરી બનાવી છે.પુરીમાં થોડો ચટાકો આપવા તેમાં પાવભાજી તથા સંભાર મસાલો નાખ્યો છે. Mital Bhavsar -
રવા અને કાચા કેળા ની સ્ટીમ ટીકા (Rava ane kacha kela recipe ni stim tika in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૧#વીકમીલ૧#પોસ્ટ ૪ REKHA KAKKAD -
બાજરી ના વડા (Bajri na vada recipe in gujarati)
#goldenapron3 #વીક૨૫ #મીલેટપરફેક્ટ બ્રેકફાસ્ટ Harita Mendha -
-
દૂધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 24#gourd# સ્ટીમ# દુધી ના મુઠીયા# માઇઇબુક# પોસ્ટ ૮ Kalika Raval -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#Tips મેં અથાણા બનાવ્યા, ને બરણીમાં ભર્યા .પછી જે અથાણાવાળા તપેલા હતા. તેમાં બાજરીનો લોટ લૂછી લીધો .આમ કરવાથી વડા ટેસ્ટી બને છે. અને તપેલા પણ ચોખ્ખા થઈ જાય છે. તેને સાફ કરતા વાર લાગતી નથી. Jayshree Doshi -
-
ઘઉ ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)
મારા સન ને ચકરી બહુ ભાવે એટલે આજે બનાવી લીધી.#સુપરશેફ2ફ્લોર્સ/લોટ ની રેસીપી Bhavnaben Adhiya -
-
-
અળવી ના પાન ના પાત્રા(alvi na paan patra recipe in Gujarati)
#સુપરશેફ#વિક2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ18 Aarti Kakkad -
-
-
-
રતાળુ ની પૂરી & ચટણી(ratalu ni puri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 29#સુપરશેફ ૨#ફ્લોર/લોટ#week ૨#post 1 Twinkal Kalpesh Kabrawala -
બાજરી ના ગાર્લિક ઢેબરા (Bajri Garlic Dhebra Recipe In Gujarati)
#cookadgujarati#cookpadindia Hinal Dattani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13066961
ટિપ્પણીઓ (4)