રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી તેમાં મોણ મીઠું સોડા,અને બધા મસાલા ઉમેરી સનચા માંથી ગાંઠિયા પાળી શકાય તેવો પાણી ઉમેરીને લોટ બાંધો 10 મિનિટ પછી એક સનચા માં તેલ લગાવી ગાંઠિયા ની ચકરી રાખી લોટ ભરી ગરમ તેલ મૂકી ગાંઠિયા પાળી તળી લેવા ઠન ડા થાય પછી તેને ડબ્બામાં માં ભરી દો તીખા ગાંઠિયા તો આપણે ઘરે બનાવીએ છે આ થોડા અલગ ટેસ્ટ ના બનશે મેં અલગથી બનાવવા પ્રયત્ન કર્યો છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બટર ફ્રાય દાબેલી(butter fry dabeli in Gujarati)
#goldedaepron3#week24#માઇ ઇ બુકપોસ્ટ20 વિકમીલ3 Jigna Sodha -
-
-
ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
#સાતમસાતમ ના તહેવાર માં લોકો અલગ અલગ નાસ્તા બનાવે છે. તો ચેવડા,વડા,થેપલા વગેરે તો મેનુ માં હોય જ .. પણ ગાંઠિયા સેવ તો ખાસ હોઈ. તો આજે મેં ઝારા વડે ચમપા -કલી ગાંઠિયા બનાવ્યા છે. તો એકદમ સરળ અને સહેલાઈથી બનતા બાળકો,તથા નાના મોટા સૌ ને ભાવતા ચમપા કલી ગાંઠિયા ચોક્કસ બનાવો. Krishna Kholiya -
ભાવનગરી ગાંઠિયા (bhavanagari gathiya recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોરનાના બાળકો થી લઈ ને બધા ને ભાવે તેવાં સોફ્ટ અને ટેસ્ટી ગાંઠિયા હવે ઘરે બનાવવા માટે હું રેસીપી પોસ્ટ શેર કરું છું.આ ગાંઠિયા નો ઉપયોગ તમે શાક બનાવવા, સ્ટફીંગ તરીકે તેમજ નાસ્તા મા ઉપયોગ માં લઈ શકો છો.ભાવનગર થી આ ગાંઠિયા પ્રખ્યાત થયા એટલે ભાવનગરી ગાંઠિયા કહેવાય છે.જેમના દાંત કડક વસ્તુ ખાઈ નહીં શકતા એ લોકો પણ મોજથી ખાઈ શકસે.તો ઓછા સમય મા બનતી આ વાનગી બનાવો અને ખવડાવો 😋 😋. Avnee Sanchania -
મેથી કેરી નું અથાણું(methi keri nu athanu in Gujarati)
#goldenaepron3#week23 #માઇ ઇ બુક પોસ્ટ29 Jigna Sodha -
સ્પાઈસી ચણા દાલ વીથ ફુદીના ટીક્કી (Spicy Chana Dal Pudina Tikki Recipe In Gujarati)
#વિકમીલ 1ચેલેન્જ સ્પાઈસી#માઇ ઇ બુકરેસિપી નંબર 2#sv Jyoti Shah -
-
ફાફડા ગાંઠિયા (fafda gathiya recipe in gujeati)
#સુપરસેફ2#ચણા નો લોટ#સુપરસેફ3#મોન્સૂનગાંઠિયા એ ગુજરાત નું ગૌરવ ગણાય છે ગુજરાતીઓ ને ગાંઠિયા વિના ના ચાલે ઘરે બંનાવવા ખુબ જ અઘરા લગતા પણ લોક ડાઉન માં બહાર જેવા જ ગાંઠિયા ઘરે જ બનાવતા થઈ ગયા મરચા સાથે આ ખુબ જ સરસ લાગે છે. એમાંયે વરસાદ ની રૂતુ માં તો ગાંઠિયા અચૂક ખાય જ. Varsha Karia I M Crazy About Cooking -
તીખા ગાંઠિયા (tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#post23#date29-6-2020#વિકમીલ3#તળવુંતીખા ગાંઠિયા Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
વણેલા ગાંઠિયા (vanela gathiya recipe in Gujarati)
#સ્નેક્સPost6ગાંઠિયા ગુજરાત નો અને ગુજરાતીઓ નો પ્રિય અને ખુબજ ફેમસ નાસ્તો છે.ગાંઠિયા વણેલા અને ફાફડા આ બે ખુબ જ જનીતા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
ગુજરાતી ઑ ની સવાર તેમાં પણ રવિવાર ગાંઠિયા જલેબી થી થાય છે.સાથે ચા તેમાં પણ ચોમાસા માં તો સોના માં સુગંધ મળી જાય.ગરમ ગરમ ગાંઠીયા મળી જાય તો. Anupama Mahesh -
-
ભાવનગરી ગાંઠિયા સોડા વગર (Bhavnagri Gathiya without Soda Recipe In Gujarati)
ભાવનગર ની પ્રખ્યાત tea and gathiya. Reena parikh -
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#breakfast#side_dish#ફરસાણલગભગ બધા ગુજરાતી ઘરો માં શનિ, રવિ માં બેસન કે ચણા ના લોટ ની વાનગી તો બનતી જ હશે .મે પણ રવિવાર ની સવાર ના નાસ્તા માં જારા ના ગરમ ગરમ ગાંઠીયા બનાવ્યા . Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13067083
ટિપ્પણીઓ (4)