કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

#goldenapron3
#માઇઇબુક #પોસ્ટ 8
બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુક

#goldenapron3
#માઇઇબુક #પોસ્ટ 8
બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુક

વધુ વાંચો

પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

#goldenapron3
#માઇઇબુક #પોસ્ટ 8
બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુક

#goldenapron3
#માઇઇબુક #પોસ્ટ 8
બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 લોકો
  • 1નાનું કૅપેસીક્મ
  • 1ટામેટું જીણું સમારેલું
  • ફણસી 1 વાટકો
  • 50 ગ્રામપનીર
  • લીલા મરચા જીના સમારેલા
  • 1 નાની વાટકીવટાણા
  • બટેટા 2 નાના જીના સમારેલું
  • 3-4 વાટકીબાસમતી ચોખા ના ભાત
  • વાઘર માટે
  • 1તમાલ પત્ર
  • 1લાલ મરચું
  • 1/2 ચમચીજીરું
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીલાલ મરચું
  • તજ તથા લંવિંગ
  • 1 ચમચીબિરયાની મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • 2-3 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી જ સબ્જી ને નાની નાની કટ કરી લો. અને ભાત ને બરાબર ચડાવી લો.

  2. 2

    ત્યાર બાદ આ સબ્જી ને બરાબર ધોઈ ને તેને તેલ માં રાઈ તથા જીરું નો વઘાર કરી અને તેમાં આદુ મરચા તથા તમાલપત્ર અને તાજ લવિંગ નો વઘાર કરી ને તેમાં બધા વેજિટેબલે સોતળો.

  3. 3

    10-12 મિનીટ ધીમા તાપ પર સોતલ્યા બાદ તેમાં મીઠું, મરચું, હળદર અને બિરયાની મસાલો એડ કરી ને મસાલા ને બરાબર ચડવા દેવું. ત્યારરે તેમાં પનીર ના પીએસસ પણ એડ કરવા

  4. 4

    મસાલો બરાબર ચડી જાય પછી તેમાં ભાત ઉમેરી મિક્સચ ને બરાબર મિક્સ કરવું અને તૈયાર થઇ જાશે તમારી સ્વાદિષ્ટ અને સરળ વેજ બિરયાની

  5. 5

    આ બિરયાની પાપડ, રાઈતા તથા દહીં સાથે ખાવા માં બવ જ સરસ અને ટેસ્ટી લાગે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર June 23, 2020 14:10
Veraval

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer બિરયાની Vegetable

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓટ્સ ડ્રાય ફ્રુટ સુખડી (Oats Dryfruit Sukhadi Recipe in Gujarati)
  2. શીર પીરા(sira pira in Gujarati)
  3. વેનીલા કસ્ટર્ડ કેક(Vanilla Custard Cake Recipe In Gujarati)
  4. ટામેટા ભજીયાં(SPICY Tomato BHAJIYA in Gujarati)
  5. લીલા નાળિયેર નો ટોપરા પાક (ખાદીમ પાક)
  1. કેરીની ગોટલીનો મુખવાસ(keri gotli no mukhvas in Gujarati)
  2. સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati)
  3. ફુદીના મસાલા છાશ(phudino masala chaas in Gujarati)
  4. રવા નો શીરો (rava no shiro Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12975147
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close