માલપુઆ=(malpuva in Gujarati)

માલપુઆ=(malpuva in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા આપડે માલપુઆ નો લોટ બાંધી લેસુ તો એનાં માટે આપડે એક તપેલી માં પાણી લેસું હવે એમાં ગોળ અને ખાંડ ઉમેરી ગેસ પર મૂકી ને ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રેહવું.એક બાઉલ માં ઘઉંનો લોટ લેશું એમાં રવો ઉમેરસુ.
- 2
અને એમાં ૧ ચમચી દહીં ઉમેરી અને ૧ ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લો. હવે એમાં ગોળ અને ખાંડ વાડું પાણી ઉમેરી લોટ બાંધો. પાણી બધું એક સાથે નથી ઉમેરવાનું જરૂર્મુજબ જ ઉમેરવાનું. લોટ ઉત્તપમ ના ખીરા જેવો હોવો જોઈએ. બો ઘટ પણ ની અને બો પટલો પણ ની.
- 3
હવે ધ્યાન રાખવું કે લોટ માં લમ્સ ના હોય તો એના માટે ખીરા ને એવું લાગે તો હેન્ડ બ્લેન્ડર થી મિક્સ કરી લો. હવે લોટ તૈયાર થઈ ગયો છે. હવે એનાં ૪-૫ કલાક માટે રેહવા દો. એટલે નીચે બતાવાયા મુજબ એમાં ફુગ્રી આવી જશે. હવે તેલ ને નીચે બતાવેલ પેન માં ગરમ કરો.
- 4
હવે તેલ આવી જાય એટલે એમાં ચમચા વડે ખીરું મૂકો. હવે બેવ સાઇડ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી થવા દો.
- 5
હવે કાઢતી વખતે ૨ ચમચા વચે માલપુઆ મૂકી દબાવી તેલ ડિશ માં મૂકો. હવે એની ઉપર ખસખસ નાખી દો.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ