સાબુદાણા ખીર(SABUDANA DRY FRUIT KHEER RECIPE IN GUJARATI)

Mamta Khatwani @cook_23110272
સાબુદાણા ખીર(SABUDANA DRY FRUIT KHEER RECIPE IN GUJARATI)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ૨ કલાક થોડા પાણી મા પલાળી પાણી કાઢી લેવુ અને થોડીકવાર ફી્જ મા મૂકી દેવા જેથી દાણા એકદમછૂટા પડી જાય.
- 2
સૌપ્થમ એક કડાઈ મા દૂધ લઈ તેમા ખાડ ઉમેરો.એક ઉભરાવો આવે એટલે તેમા સાબુદાણા,ઇલાયચી પાઉડર,ડા્યફુ્ટ નાખો.અને ૫ મિનિટ તેને મિકસ કરો.ધટૃ થાય એટલે ગેસ બંધ કરી લો.તૈયાર છે સાબુદાણા ડા્યફુ્ટ ખીર જે ઉપવાસ મા પણ ખવાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13005419









ટિપ્પણીઓ (2)