સાબુદાણા ખીર(SABUDANA DRY FRUIT KHEER RECIPE IN GUJARATI)

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#માઇઇબુક પોસ્ટ ૧૮
#વિકમીલ૨ પોસ્ટ ૫

સાબુદાણા ખીર(SABUDANA DRY FRUIT KHEER RECIPE IN GUJARATI)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક પોસ્ટ ૧૮
#વિકમીલ૨ પોસ્ટ ૫

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપસાબુદાણા પલાળેલા
  2. ૧/૪ કપડા્યફુ્ટ
  3. 250 ગ્રામદૂધ
  4. ૫ ચમચીખાડ
  5. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર
  6. રોઝ પેટલ પાઉડર ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને ૨ કલાક થોડા પાણી મા પલાળી પાણી કાઢી લેવુ અને‌ થોડીકવાર ફી્જ મા મૂકી દેવા જેથી દાણા એકદમ‌છૂટા પડી જાય.

  2. 2

    સૌપ્થમ એક કડાઈ મા દૂધ લઈ તેમા ખાડ ઉમેરો.એક ઉભરાવો આવે એટલે તેમા સાબુદાણા,ઇલાયચી પાઉડર,ડા્યફુ્ટ નાખો.અને ૫ મિનિટ તેને મિકસ કરો.ધટૃ થાય એટલે ગેસ બંધ કરી લો.તૈયાર છે સાબુદાણા ડા્યફુ્ટ ખીર જે ઉપવાસ મા પણ ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272
પર

Similar Recipes