રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા દૂધી ની છાલ કાઢી લો અને ખમણી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકો.એમાં દૂધી નું છીણ નાખીને હલાવો.૧૦ મિનિટ સુધી હલાવો.હવે દૂધ નાખી ૫ મિનિટ પકવો.
- 2
હવે ખાંડ નાખો.ઇલાયચી પાઉડર નાખી હલાવો.હવે મિલ્ક પાઉડર નાખી હલાવો.હવે એક પ્લેટ મા ઘી લગાવી લો.હવે એમાં બધું મિશ્રણ પાથરી લો.એના પર કાજુ બદામ પિસ્તા પાથરી દો.
- 3
હવે એને ફ્રીઝ માં ૧૦ મિનિટ મૂકી રાખો. ૧૦ મિનિટ પછી એને કાઢી લો. અને પિસ બનાવી લો. અને સર્વ કરો. તો રેડી છે દુધી પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ,કોકોનટ પાક(badam coconut pak recipe in Gujarati)
#વિકમીલ ૨#પોસ્ટ ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ ૧૭ Manisha Hathi -
-
-
-
-
સોજી પાક
#ગુજરાતીટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ. દરેક ને પસંદ આવે તેવી છે મીઠાઈ અને બનાવવામાં પણ ઘણી સરળ. Hansa Ramani -
-
-
દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે. Chandni Modi -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
ખાદીમ પાક(khadim pak)
સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ના ગ્રામ જેવા કે વેરાવળ,માંગરોળ,ચોરવાડ, પોરબંદર એ દરેક ગ્રામ માં આ મીઠાઈ બહુ પ્રખ્યાત છે.#વિકમીલ2#સ્વીટ #માઇઇબુક #પોસ્ટ ૧૧ Bansi Chotaliya Chavda -
-
-
-
-
કેસર મેંગો પેંડા(Kesar Mango Peda Recipe In Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક ૬#પોસ્ટ ૭ Deepika chokshi -
-
-
-
-
-
-
દૂધીનો હલવો (Lauki halva recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ27 #ઉપવાસ● હરિયાળી અમાસ તેમજ દિવાસાના વ્રત નિમીતે ફરાળમાં દુધીનો હલવો બનાવ્યો. Kashmira Bhuva -
-
-
દૂધી,મિલ્ક પાઉડર હલવો
#LSR લગ્ન ની સીઝન માં આ સ્વીટ બધા ની ફેવરિટ હોય છે મે અહીંયા મિલ્ક પાઉડર યુઝ કરી ને હલવો બનાવ્યો છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13015763
ટિપ્પણીઓ