કાજુ મટર પનીર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલા વટાણા ને તથા કાજુ ને ગરમ પાની માં ઉકાળી ને ઠારી લેવા
- 2
ત્યાર બાદ ટામેટા ની પ્યૂરી કરી લેવી
- 3
ત્યારબાદ બધા તેજાના ને મિક્સચ માં પીસી ને પાઉડર કરી લેવો તથા બધા મસાલા તૈયાર કરી લેવા વાઘર માટે
- 4
હવે એક પેન માં તેલ મૂકી તમે લીમડો, જીરું, ટામેટા ની પ્યૂરી, તેજાના તથા ગરમ્મસાલો વગેરે એડ કરી ને ગ્રેવી ને 5-7 મિનીટ થવા દો
- 5
ત્યાર બાદ ગ્રેવી માં વટાણા તથા કાજુ એડ કરી ને તેને 5-7 મિનીટ મિક્સ થવા દો. અને હવે પનીર એડ કરી દો. આ સબ્જી રેડી થયા બાદ 1 કલાક પછી વાપરવી તો મસાલા બરાબર ચડી જાય અને વધુ ટેસ્ટી લાગે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13014178









ટિપ્પણીઓ