રોલી પોલી
#વીકમીલ2# સ્વીટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેરી બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી નાખવા કાજુ બદામ ને પણ ક્રશ કરી નાખવા.
- 2
પછી મેરીના ભૂકામાં કાજુ બદામનો ભૂકો મિલ્ક મેડ અને તૂટીફૂટી ઉમેરીને તેને હાથમાં ઘી લગાવીને લોટ બાંધતા હોય તે રીતે વાળી લેવો ત્યારબાદ તેને લાંબા લાંબા વેલણ જેવા આકાર આપો અથવા ગોળ આકાર અથવા મુઠીયા જેવા આકાર આપીને ડીશ માં ગોઠવી દેવા ઉપર ગાર્નિશીંગ માટે તૂટી ફૂટી લગાવી દેવી સામાન્ય રીતે બાળકો ચોકલેટ ખાતા હોય છે પરંતુ આ વસ્તુ જોઈને તેઓ ચોકલેટને પણ ભૂલી જાય મારે તો દીકરો મોટો છે છતાં તેને પણ આ ખાવાની ખૂબ મજા આવી તો તૈયાર છે રોલી પોલી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13014252









ટિપ્પણીઓ (9)