કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

#માયઈબૂક#પોસ્ટ3#માઇઇબુક#post3
#superchef1#સુપરશેફ1

#માયઈબૂક#પોસ્ટ3#માઇઇબુક#post3
#superchef1#સુપરશેફ1

વધુ વાંચો

મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

#માયઈબૂક#પોસ્ટ3#માઇઇબુક#post3
#superchef1#સુપરશેફ1

#માયઈબૂક#પોસ્ટ3#માઇઇબુક#post3
#superchef1#સુપરશેફ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 થી 40 મિનિટ
2 સર્વિંગ્સ
  • 2મોટી ડુંગળી
  • 3-4લીલા મરચાં
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1/4 કપકાજુ
  • 1 ચમચીમગજતરી ના બી
  • 1તમાલપત્ર
  • 2 ચમચીઘી
  • 1 ચમચીખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ટીસ્પૂનજીરું
  • 1 કપપાણી
  • 2 ચમચીમલાઈ અથવા ક્રીમ
  • 1 ચમચીમિલ્ક પાઉડર
  • 1 ચમચીદૂધ
  • 3 કપસમારેલી મેથી
  • 1 કપવટાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાજુ અને મગજતરી ના બી ને ગરમ પાણી મા અડધો કલાક પલાડી રાખો. અને ડુંગળી ને મોટી સમારીને પાણી મા બોઇલ કરી લો. અને પછી ઠંડી થાય એટલે આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી પેસ્ટ બનાવી લો.

    મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેથી ને 2 થી 3 વાર ધોઈને ઉકળતા પાણી મા સહેજ મીઠું નાખીને કુક કરી લો. અને ચારણી માં કાઢી લો. કાજુ અને મગજતરી ના બી ની પેસ્ટ બનાવી લો સહેજ જરૂર પૂરતું પાણી નાખીને.

    મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 1 નોન સ્ટિક પેન માં ઘી ગરમ કરવા મૂકો. તેમાં જીરું અને તમાલપત્ર ઉમેરો. સુગંધ આવે એટલે ડુંગળી ની પેસ્ટ ઉમેરો. 5 મિનિટ સાંતળો. હવે તેમાં કાજુ મગજતરી ની પેસ્ટ ઉમેરો. અને મીઠું અને ખાંડ નાખો. આપણે ઇનસ્ટંટ માવો બનાવીશું. 1 વાટકી માં 1 ચમચી મિલ્ક પાઉડર અને 1 ચમચી દૂધ ઉમેરી સરખું મિક્સ કરીને ગ્રેવી માં એડ કરી દો.

    મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રેવી પેન છોડે અને થીક થઈ જાય એટલે તેમાં પાણી ઉમેરો અને consistency એડજસ્ટ કરી લો. હવે તેમાં મેથી અને વટાણા એડ કરી દો અને 5 થી 7 મિનિટ કુક થવા દો. મેં અહીં ફ્રોઝન વટાણા લીધા છે જે કુક થયેલા છે. તમે ફ્રેશ લેતા હોવ તો મેથી ની જેમ પહેલા કુક કરી લેવા અને પછી એડ કરવા.

    મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધું સરસ કુક થઈ જાય એટલે છેલ્લે ક્રીમ કે મલાઈ ઉમેરી દો અને એકાદ મિનિટ પછી ગેસ બંધ કરી દો. યાદ રહે કે ગેસ બંધ કરતા પહેલા જ ક્રીમ કે મલાઈ એડ કરીશું. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ. જે તમે રોટલી, પરાઠા, નાન, રાઈસ, પૂલાવ સાથે ખાઈ શકો છો.

    મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર June 28, 2020 06:19

ટિપ્પણીઓ

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
June 28, 2020 10:49
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લીલા વટાણા મલાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાત્રા(patra recipe in Gujarati)
  2. રેમ્બો હોમમેડ કેક(rainbow homemade cake in Gujarati)
  3. પાપડ ટાકોસ(Papad Tacos Recipe In Gujarati)
  4. ડ્રાય પનીર ચીલી(dry paneer chili in Gujarati)
  5. સુખડી(sukhdi in Gujarati)
  1. કસ્ટર્ડ કેરેમલ ખીર (custrd caramel kheer recipe in gujarati)
  2. સ્ટીમ્ડ રાઇસ કેક - (steamed rice cake in Gujarati)
  3. મસાલા ઓટ્સ (masala oats recipe in Gujarati)
  4. બિસ્કીટ રોલ(biscute roll in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13020408
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close