સુખડી પકવાન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લેવો અને ઘી ગરમ કરવું. પછી તેમા લોટ નાખીને સારી રીતે મિક્સ કરો જરૂર લાગે તો ઘી નાખીને હલાવી લો. જયારે થોડોક લોટ શેકવો. બ્રાઉન કલર થાય ત્યાં સુધી.
- 2
ત્યારબાદ કાજુ બદામના ટુકડા કરવા અને નાળિયેર છિણી લેવું. ત્યારબાદ ગોળ અને નાળિયેરનુ છીણ મિક્સ કરીને હલાવી લો.
- 3
પછી નીચે ઉતારીને વરિયાળી નાખો. એક સપાટ ડીશ પર ઘી લગાવી પાથરો ઉપર કાજુ બદામના ટુકડા નાખો તો તૈયાર છે સુખડી પકવાન.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13023190













ટિપ્પણીઓ (6)