મુઠીયા ઢોકળા

Dharmesh Upadhyay @cook_19652438
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને ખમણી લેવાની પછી તેને એક બાઉલમાં કાઢી લો પછી તેની અંદર ઘઉંનો લોટ બાજરીનો લોટ સ્વાદ અનુસાર મીઠું હળદર મરચાંની ભૂકી 1/2ચપટી સાજીના ફૂલ બધી વસ્તુ નાખી અને લોટ બાંધી લો
- 2
પછી એક ઢોકળીયા ની અંદર મુઠીયા વાળી અને બાફવા મુકી દો અર્થ 30 મિનિટ થવા દો પછી તેને હવે પછી નાના પતીકા કરી અને તેલનો વઘાર કરો એક કડાઈમાં બે ચમચી તેલ મુકો પછી એક ચમચી રાઇ જીરૂ નાખો પછી બે-ત્રણ ચમચી જેટલું પાણી નાખી એમાં ખાંડ નાખો અને પછી મુઠીયા ઢોકળા નાખો પછી તેને મિક્ષ કરી અને બે મિનિટ ચડવા દો પછી તેને ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો એક બોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
-
-
-
મેથીના મુઠીયા
#શિયાળાદુધી ના મુઠીયા તો સૌ કોઈ ખાધા જ હોય છે હવે બનાવો શિયાળામાં મેથીના મુઠીયા Mita Mer -
-
-
મેથી મલ્ટીગ્રેઇન મુઠીયા (Methi Multigrain Muthia Recipe In Gujarati)
આ મુઠીયામાં બનાવવામાં એકથી વધારે લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મુઠીયા ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
મેથીની વડી (Methi Vadi Recipe In Gujarati)
મારા જશને આ વડી ખૂબ જ ભાવે. ઊંધિયામાં મોટાભાગના શાક આપણને ન ભાવે તેવા જ હોય છે તો વડી આપણા ભાગમાં આવી જાય તો ભયો ભયો! એટલે ઉંધીયું આપણે ઘરે બનાવી તેમાં વડી વધારે નાખીએ તો બાળકોને મોજ આવે.અને આ વડી વધારે પ્રમાણમાં બનાવીને રાખી દેવાથી અઠવાડિયા સુધી બગડતી નથી. બીજી વાર વટાણા બટાકા નાં શાક માં ઉમેરજો મજા આવશે જમવાની! Davda Bhavana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13025010
ટિપ્પણીઓ