કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોઈસ્ટ ઈંસ્ટેંટ કલાકંદ (Moist Instant Kalakand)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોઈસ્ટ ઈંસ્ટેંટ કલાકંદ (Moist Instant Kalakand) રેસીપી મુખ્ય ફોટો

મોઈસ્ટ ઈંસ્ટેંટ કલાકંદ (Moist Instant Kalakand)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#વિકમીલ૨

#વિકમીલ૨

વધુ વાંચો

મોઈસ્ટ ઈંસ્ટેંટ કલાકંદ (Moist Instant Kalakand)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#વિકમીલ૨

#વિકમીલ૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૦૦ ગ્રામ (છેના) પનીર
  • ૫૦ ગ્રામ કંડેંસ્ડ મિલ્ક
  • ૩ ચમચીઘી
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ૭-૮ બદામ અથવા પિસ્તા ની કત્રણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ, એક પેનમાં ૧.૫ ચમચી ઘી ગરમ કરો અને પેનમાં ગ્રીઝ કરો. પછી છીણેલું છેના (પનીર) નાખો. સતત બરાબર હલાવો. ૨-૩ મીનીટ પછી, કંડેંસ્ડ મિલ્ક ઉમેરો અને હલાવતા રહો.

  2. 2

    એટલુ ધ્યાન રાખવું કે સાઈડ માં મલાઈ ન થાય અને પેન ના નીચે મિશ્રણ ચોટે નહીં.ફરી પાછું બાકી ની ૧.૫ ચમચી ઘી ઉમેરી ૧૦-૧૨ મિનિટ સુધી બરાબર શીજવા દો.ત્યારબાદ ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી, ગેસ બંધ કરવો.

  3. 3

    એક ટ્રે માં બટર પેપર રાખી,કલાકંદ ના મિશ્રણ ને ઉપર પાથરી ૧/૨ કલાક માટે ઠંડુ કરવા મુકો. અને પછી ચોરસ ટુકડા કરી લો.

    મોઈસ્ટ ઈંસ્ટેંટ કલાકંદ (Moist Instant Kalakand) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે, એકદમ સરળ અને ઝટપટ બંને એવા મોઈસ્ટ કલાકંદ જેને બદામ અથવા પિસતા ની કત્રણ થી ગાર્નીશ કરી સર્વ કરો.

    મોઈસ્ટ ઈંસ્ટેંટ કલાકંદ (Moist Instant Kalakand) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202
પર June 28, 2020 17:03

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કલાકંદ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાત્રા(patra recipe in Gujarati)
  2. પાપડ ટાકોસ(Papad Tacos Recipe In Gujarati)
  3. રેમ્બો હોમમેડ કેક(rainbow homemade cake in Gujarati)
  4. મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
  5. સુખડી(sukhdi in Gujarati)
  1. વેજ પીઝા(vej pizza in Gujarati)
  2. ગુંદ ના ડ્રાયફ્રુટ લાડુ (gund na drayfrut ladu recipe in Gujarati)
  3. મસાલા પાપડ (masala papad recipe in gujarati)
  4. એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli
https://cookpad.wasmer.app/in-gu/recipes/13025786
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close