ગુંદ ના ડ્રાયફ્રુટ લાડુ (gund na drayfrut ladu recipe in Gujarati)

Marthak Jolly @123jolly
ગુંદ ના ડ્રાયફ્રુટ લાડુ (gund na drayfrut ladu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મિક્સર માં ગુંદ નો ભૂકો કરી લેવો પછી તેને ચાળી લેવો
- 2
પછી તે રીતે બદામ ને કાજુ નો ભૂકો કરવો
- 3
પછી તેમાં ઇલાયચી નાખો બૂરું ખાંડઉમેરો પછી ઘી ઉમેરો (જરૂર પડે તોજ થોડું વધુ ઘી નાખવું)
- 4
બરાબર મિક્સ કરવું ને પછી તેના લાડવા વાળવા
- 5
પછી તેને સર્વ કરવા(ગેસ વગર ની રેસીપી છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લોટ ના લાડુ(Atta laddu recipe in Gujarati)
#CookpadTurns4#week2અહી મે ગોળ ને બદલે બુરું ખાંડ નો ઉપયોગ કર્યો છે. Darshna Rajpara -
ગુંદ ની પેદ(Gund Pend Recipe In Gujarati)
#GA4 #Week 15મારા બાળકો આ રેસિપી ને ફજ સમજી ને ખાય છે😄Sonal chotai
-
-
-
-
-
લાડુ=(ladu in Gujarati)
#વિકમીલર#માઇઇબુકપોસ્ટ૧૪આ લાડુ નાના બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક છે ઘણા બાળકો ને ખૂબ જ મીઠું ભાવતું હોય તો આ લાડુ તેમના માટે બેસ્ટ છે. Kinjal Kukadia -
-
-
-
ચુરમા ના લાડુ (churma na ladu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વીકમિલ2#સ્વીટ રેસિપી Nilam Chotaliya -
-
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
ચૂરમા ના લાડુ(churma na ladu in Gujarti)
#માઇઇબુક#વિકમીલ ૨# સ્વીટ ૪# પોસ્ટ ૧૬ગુજરાતી લોકો ના ફેવરીટ ચુરમાં ના લાડુ.પહેલા ના સમય માં શુભ પ્રસંગે ચુરમા ના લાડુ તો હોય જ.તો આજે હેલ્ધી ચૂરમાં ના લાડુ બનાવ્યા છે. Dhara Soni -
-
સત્વાના લાડુ (satva na ladu)
#વીકમીલ2#sweet#માયઈબુકપોસ્ટ11આ લાડુ મેં ઘઉં અને ચણાદાળ માંથી બનવ્યા છે. Kinjalkeyurshah -
ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
#વિક્મીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ10 Krishna Hiral Bodar -
-
સોજી ના લાડુ(soji na ladu recipe in Gujarati)
#goldenapron3Week25 અહીં મેં milkmaid નો ઉપયોગ કરીને સોજી ના લાડુ બનાવ્યા છે.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. khushi -
ચૂરમાં ના લાડુ (churma na ladu recipe in gujarati)
#gc આજ ના આ પાવન અવસર પર cookpad ની ટીમ અને બધા મેમ્બર્સ ને મારા અને મારા પરિવાર તરફથી #HappyGaneshChaturthi... Tejal Rathod Vaja -
-
ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ
#cookpadTurns4 આજે મેં કૂક્પેડ ગ્રુપ ની 4th એનીવર્સરી નિમિતે ખજૂર ડ્રાયફ્રુટ લાડુ બનાવ્યા,ખૂબ સ્પીડી બન્યા અને યમ્મી બન્યા. Bhavnaben Adhiya -
-
-
ચુરમાના લાડુ (Churma na ladu recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 22ચુરમાના લાડુ...💝 અમે નાના હતા ત્યારે દાદીમા અમને લાડવા ખવડાવવા માટે થઈને લાડવા ની અંદર છાનામાના 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા કે એક રૂપિયો સંતાડતા હતા, અને પછી એમ કહેતા કે આ લાડુ જે ખાશે તેને લાડુની અંદરથી પૈસા મળશે. એટલે એક આખો લાડુ ખાઈ જવાનો. અને અમે એ 10 પૈસા કે 25 પૈસાની લાલચમાં આખો લાડુ ખાઈ જતા. મીઠા લાડવા સાથેની આ મીઠી યાદો હજુ પણ અકબંધ છે. 💞😍😊 Payal Mehta -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
-
ચુરમાના લાડુ(churma na ladoo in Gujarati recipe)
#વિકમીલ 2પોસ્ટ 1સ્વીટ#માઇઇબુક પોસ્ટ 13 Gargi Trivedi -
ગુંદ ની ચીક્કી (Gund Chikki Recipe In Gujarati)
#GA4#Week18# Chikkiગુંદરના ખૂબ ઘણા બધા હેલ્થ બેનીફીટ્સ છે શિયાળામાં લેડીસ એ અચૂક પણે ગુંદરનો સેવન કરવું જોઈએ ...આપણે અલગ-અલગ ઘણી રીતે ખાઈએ છીએ. ગુંદરપાક કરીએ ...ગોળપાપડી કે કાટલું કે ખજૂર પાક માં ઉમેરીએ ....આજે અમે એને એક નવા જ રૂપમાં ચીકી ફોર્મ માં બનાવી છે ખુબ સરસ લાગે છે જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13025958
ટિપ્પણીઓ