કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

#myebookpost4#માયઈબૂકપોસ્ટ4# #post4#પોસ્ટ4#માઇઇબુક#માયઈબૂક
આ મારું બહુ જ ફેવરિટ શાક છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ, જલ્દી બની જાય એવું અને સ્વાસ્થ્ય વર્ધક (Healthy) છે.

#myebookpost4#માયઈબૂકપોસ્ટ4# #post4#પોસ્ટ4#માઇઇબુક#માયઈબૂક
આ મારું બહુ જ ફેવરિટ શાક છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ, જલ્દી બની જાય એવું અને સ્વાસ્થ્ય વર્ધક (Healthy) છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 minute
2 સર્વિંગ્સ
  • 2બટાકા
  • 2રીંગણ
  • 1ટામેટું
  • 3 કપસમારેલી પાલક
  • 2 ચમચીઓઈલ
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીમરચું
  • 3/4 ચમચીધાણાજીરું
  • 1/4 કપઅથવા જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 minute
  1. 1

    સૌ પ્રથમ પાલક ને પાણી મા 2 થી 3 વાર ધોઈને રાખી દો. અને પહેલા બટાકા ની છાલ ઉતારીને સમારી લો.

    ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 1 નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરી તેમાં હિંગ નો વઘાર કરો. ત્યાર બાદ તેમાં બટાકા ઉમેરો અને મીઠું ઉમેરો. ગેસ મીડિયમ રાખવો. બટાકા ચડે ત્યાં સુધી રીંગણ સમારી લો અને ઉમેરો. ત્યાર બાદ ટામેટાં ને છીણી લો અને ઉમેરો.

    ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટાકા અને રીંગણ કુક થાય ત્યાં સુધી પાલક સમારી લો અને ઉમેરો. ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી દો. હળદર, મરચું અને ધાણાજીરું. અને શાક ચડવા દો..

    ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આવી રીતે એક પછી એક શાક ઉમેરાતાં જવાનું. જેને ચઢતા વાર લાગે ઈ આપણે પહેલા નાખ્યું છે. ટામેટા અને પાલક માંથી જે moisture રિલીઝ થશે એનાથી શાક ચડી જશે. જરૂર લાગે તો જરૂર મુજબ 1/4 કપ જેટલું પાણી નાખવું રસો કરવા. તૈયાર છે ભાજી રીંગણ નું શાક. જે લાલ ગાજર ના સંભારો અને રોટલી જોડે ખૂબ જ સરસ લાગે છે.

    ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર June 28, 2020 22:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાજી રીંગણ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાત્રા(patra recipe in Gujarati)
  2. રેમ્બો હોમમેડ કેક(rainbow homemade cake in Gujarati)
  3. પાપડ ટાકોસ(Papad Tacos Recipe In Gujarati)
  4. મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
  5. સુખડી(sukhdi in Gujarati)
  1. રસ મલાઈ(ras malai in gujarati)
  2. મસાલા પાપડ(masala papad in gujarati)
  3. મનોહર બુંદી (Manohar Bundi in Gujarati recipe)
  4. પાપડ પૌવા નો ચેવડો(papad pauva chevdo recipe in gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/13027966
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close