પાપડ પૌવા નો ચેવડો(papad pauva chevdo recipe in gujarati

#goldenapron3#week23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા, સીંગદાણા,કાજુ,કીસમીસ, તલ,હળદર,લાલ મરચું પાઉડર,મીઠું તથા દળેલી ખાંડ આ બધી સામગ્રી તૈયાર કરવી. ત્યાર બાદ હળદર,મરચું પાઉડર, મીઠું, દળેલી ખાંડ અને તલ ને આ બધા મસાલા ને
એક બાઉલ માં લઇ લેવા. - 2
આ બધા મસાલા ને મિક્સ કરી સાઇડ માં રાખી દેવા.કાજુ,કીસમીસ તથા સીંગદાણા ને ગરમ તેલ માં તળી લેવા.પૌવા ને સૂપ ગાળવાની ગરણી થી તળી લેવા.
- 3
ત્યાર બાદ તળેલી બધી વસ્તુ માં મિક્સ કરી ને તૈયાર કરેલો મસાલો તથા લીમડા ના પાન તળીને બાઉલ મા મિક્સ કરી દેવું.આ રીતે પૌવા નો ચેવડો તૈયાર થશે.
- 4
2 અડદ ના પાપડ ને તેલ માં તળી ને તેનો ભૂકો કરી પૌવા ના ચેવડા માં નાખી મિક્સ કરી દેવું.અને 1/2ચમચી જેટલી વરીયાળી નાખી મિક્સ કરવું.આ રીતે પાપડ પૌવા નો ચેવડો તૈયાર થશે.
- 5
ચેવડો તૈયાર થઈ જાય એટલે તેને એક સર્વીંગ બાઉલ માં કાઢી સર્વ કરવું. રેડી છે ચટપટો અને ક્રિસ્પી એવો નાસ્તા માટે પાપડ પૌવા નો ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાપડ પૌવા(papad pauva recipe in Gujarati)
#goldenapron3#week23#papad#માઇઇબુકપૌવા અને પાપડ નું કોમ્બિનેશન બહુજ રેર હોય છે.અને એમાં પણ નાયલોન પૌવા ના ચેવડા સાથે પાપડ એ તો આપડા ગુજરાતી ઓની ખૂબજ ટેસ્ટી શોધ છે. Vishwa Shah -
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
-
-
-
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
#GA4 #week23 #papadપાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે. Ekta Pinkesh Patel -
-
-
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
-
-
-
-
-
-
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
-
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia
More Recipes
ટિપ્પણીઓ (8)