કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#goldenapron3
#week24
#માઇઇબુક
#પોસ્ટ૬

#goldenapron3
#week24
#માઇઇબુક
#પોસ્ટ૬

વધુ વાંચો

દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#goldenapron3
#week24
#માઇઇબુક
#પોસ્ટ૬

#goldenapron3
#week24
#માઇઇબુક
#પોસ્ટ૬

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪
  • ૨ કપછીણી ને પાણી નિચોડેલ દૂધી
  • ૧/૨ કપખાંડ
  • ૫૦૦ મિલી. દૂધ
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ૧ચમચો સૂકી દ્રાક્ષ
  • ડ્રાયફૂટસ
  • ૩ચમચા ધી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ દૂધી ને છીણી ને હાથ થી બધું પાણી નીકાળી દેવું હવે કડાઈ માં ૨ ચમચા ઘી લઈ તેમાં દૂધી ઉમેરવી. હવે તેને ૭ થી ૮ મિનિટ ચડવા દેવું.

    દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં દૂધ ઉમેરવું. દૂધ બધું શોષાઈ જવા આવે ત્યાં સુધી ચડવા દેવું.

    દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરવી. ખાંડ નું પાણી બળી જવા આવે ત્યાં સુધી હલવા ને હલાવતા રહેવું.

    દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ૧ ચમચો ઘી,ઇલાયચી નો પાઉડર, દ્રાક્ષ અને બદામ ની કતરણ ઉમેરી સર્વ કરી શકાય.

    દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836
પર June 29, 2020 09:52

ટિપ્પણીઓ (12)

Silu Raimangia
Silu Raimangia @cook_21705376
July 05, 2020 12:22
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના હલવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
  2. ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
  3. સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
  4. મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
  5. ડોનટ્સ (Doughnuts recipe in Gujarati)
  1. એવકોડા હમસ (Avocada Hummus Recipe In Gujarati)
  2. પાપડ પૌવા(papad pauva recipe in Gujarati)
  3. મોરૈયા ની ખીચડી અને કઢી(moraiya ni khichdi and kadhi in Gujarati)
  4. ભજીયા(bhajiya in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13031687
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close