કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અથાણું (athanu in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અથાણું (athanu in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અથાણું (athanu in Gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#GoldenApron3
#Week23
#pickle

#GoldenApron3
#Week23
#pickle

વધુ વાંચો

અથાણું (athanu in Gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#GoldenApron3
#Week23
#pickle

#GoldenApron3
#Week23
#pickle

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એકથી દોઢ કિલો
  • ૩-૪ નંગઆથેલા લીંબુ
  • 1મોટો બાઉલ આથેલા લીંબુ નો રસ
  • 1મોટું બાઉલ લાંબા સમારેલા ગાજર
  • 1મોટો બાઉલ લાંબા સમારેલા લીલા મરચાં
  • 1મોટું બાઉલ નાના ટુકડા કાચી કેરી
  • 1મોટું બાઉલ આથેલા કેયડા
  • ૧ નાની ચમચીહળદર પાઉડર
  • 1 મોટી ચમચીમરચું પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1રાયના કુરિયા નો લાડવો
  • અડધો કપ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આથેલા લીંબુ નાના પીસ કરી તેની અંદરથી બીજ કાઢી લેવા. બધી સામગ્રીઓ સાથે લઈ લેવી.

    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રાયના કુરિયા ના લાડવા ને મિક્સર નાના જારમાં નાખી પીસી લેવો. એક મોટા બાઉલમાં કેરી મરચાં ઉમેરો.

    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ગાજર, લીંબુ ના કટકા,કેયડા ઉમેરી દેવા.

    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રાયના કુરિયા નો પીસેલો લાડવો, હળદર અને મરચું ઉમેરો.

    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં સ્વાદ પ્રમાણે એક મોટી ચમચી જેટલું મીઠું ઉમેરવું લીંબુના રસમાં પણ મીઠું હશે તેથી મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું. હવે તેમાં આથેલા લીંબુનો રસ અને એક કપ તેલ ઉમેરો.

    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધી જ સામગ્રીને બરાબર મિક્સ થઇ જાય પછી એક કાચની બરણીમાં ભરી તમે ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો આ અથાણું ૮ થી ૧૦ મહિના સુધી ફ્રેશ રહે છે.પંજાબી ડિશ સાથે બિરયાની સાથે ભાખરી પરાઠા સાથે આ અથાણાં નો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બહાર કરતાં પણ સરસ, ટેસ્ટી અને ચોખ્ખું પંજાબી અથાણું.

    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અથાણું (athanu in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
પર June 29, 2020 11:30

ટિપ્પણીઓ (2)

popat madhuri
popat madhuri @cook_21185467
June 29, 2020 11:40
mouthwatering😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
  2. ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
  3. ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
  4. સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
  5. મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
  1. ઓરીયો ચોકલેટ બિસ્કીટ કેક (Oreo choclate biscuit cake recipe in gujarati)
  2. અમૃતપાક
  3. ફોકાચીયા બ્રેડ (Focaccia bread)
  4. દુધિયો બાજરો(Dudhiyo bajaro recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13032890
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close