રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હિંગ નાખી દો હવે તેમાં લસણની પેસ્ટ સાંતળી લો પછી તેમાં આદુ નાખી સાંતળો
- 2
હવે ડુંગળી નાખી સાંતળો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં મરચાં અને ગાજર નાખી દો પછી તેમાં ટામેટાં નાખી દો અને બરાબર ચડવા દો.
- 3
હવે તેમાં બધા મસાલા અને ટમેટો કેચઅપ નાખી દો અને બરાબર મિક્સ કરો અને ઠંડુ થવા દો.
- 4
હવે રોટલી માં લીલી ચટણી લગાવીને 1/2રોટલી પર મસાલો પાથરવો અને પછી તેના પર ચીઝ ખમણી લો પછી રોટલી ને વાળી લો.
- 5
હવે તવી પર થોડું બટર લગાવી દો અને રોટલી ના ટાકોઝ ધીમા તાપે બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- 6
સર્વિગ પ્લેટમાં કાઢી ગરમાગરમ ટમેટો કેચઅપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13035630




ટિપ્પણીઓ