ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati)

Kajal BadiAni @cook_21328537
ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી(dungri vali kadhi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી ભેગી કરી લેવી. દહીં ને એક મોટા વાસણમાં લઈ લો. હવે તેમાં ચણાનો લોટ ઉમેરી દેવો.
- 2
તેને સરખી રીતે મિક્ષ કરી લેવું જેથી ગાંઠા રહે નહીં. હવે એક તપેલીમાં ઘી અને તેલ ગરમ કરવા મુકો. થોડું ગરમ થાય પછી મેથી અને રાઈનો વઘાર કરો.
- 3
1/2ચમચી હિંગ ઉમેરી ડુંગળી ઉમેરી દો. ની ડાળખી ઉમેરી મિક્સ કરો.
- 4
હવે તેમાં લોટ અને દહીંનું મિશ્રણ ઉમેરી દો. જરૂર મુજબ પાણી ઉમેરી દેવું. આદુ ખમણીને નાખવો જેથી મોમાં ના આવે.હવે ગોળ નાખી મિક્સ કરો.
- 5
સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું લાલ મરચું ઉમેરવું લીલુ મરચુ પણ ઉમેરી શકાય. હવે છેલ્લી કોથમરી નાખી ઉકળવા દો.
- 6
તૈયાર છે ડુંગળી વાળી કાઠીયાવાડી કઢી ને વઘારેલી ખીચડી, પાપડ, છાશ અને ડુંગળીનું સલાડ સાથે કઢી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13035952




















ટિપ્પણીઓ (4)