કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#Goldenappron3
#week24
Keyword:Gourd (Karela)

#Goldenappron3
#week24
Keyword:Gourd (Karela)

વધુ વાંચો

કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#Goldenappron3
#week24
Keyword:Gourd (Karela)

#Goldenappron3
#week24
Keyword:Gourd (Karela)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
બે લોકો
  • 250 ગ્રામ ગ્રામ કારેલા
  • 2ટામેટાં
  • 2કાંદા
  • 100 ગ્રામ ચવાનું
  • 2 ચમચીસીંગદાણાનો ભૂકો
  • 4 ચમચીતેલ
  • 1/2ચમચી જીરૂ
  • ચપટીહિંગ
  • 1 ચમચીઆદુ મરચા લસણ પેસ્ટ
  • 1/2ચમચી ધાણાજીરૂ
  • 1 ચમચીલાલ મરચું
  • થોડી કોથમીર
  • થોડી ઝીણી સેવ
  • 2 ચમચીપૌવા
  • સ્વાદ અનુસારનમક
  • 1 ચમચીખાંડ
  • 1લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ કારેલા ને છાલ ઉતારી તેમાં મીઠું લગાડી દસ મિનિટ એમ જ મૂકી દેવા જેથી કડવા દૂર થઈ જશે ત્યારબાદ તેને કુકરમાં બે વિશાલ કરી બાફી લેવા બહુ વધારે બફાઈ ન જાય તે ધ્યાન રાખવું

    કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે મસાલો તૈયાર કરીશું તો જવાના ને ક્રશ કરી લઈશું તેમાં થોડી ઝીણી સેવ થોડો સીંગનો ભૂકો આદુ-મરચા-લસણની પેસ્ટ તેલ મીઠું ખાંડ લીંબુ કોથમીર ઉમેરી બધું મિક્સ કરી લઈશું ત્યારબાદ તેને આપણે કારેલા ની અંદર ભરીશું

    કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી શકો તેમાં જીરું અને હિંગ નાખી વઘાર કરીશું ત્યારબાદ તેમાં કાંદા અને ટામેટા ઉમેરી શું બરાબર ચડી જાય એટલે કારેલા ઉમેરીશું હવે વધેલો મસાલો બધો ઉમેરી દઈશું ત્યારબાદ પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી ને ચડવા દઈશું હવે જરૂર મુજબ પાણી ઉમેરી ફરી પાંચ મિનિટ ચડવા દઈશું તો તૈયાર છે સરસ મજાનો કારેલાનું શાક તેને કોથમીર નાખી સર્વ કરીશું

    કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર June 30, 2020 07:10
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Nilu Mehta
Nilu Mehta @cook_20066169
July 02, 2020 06:06
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karela શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા ઈડલી
  2. દેસાઈ વડા(desai vada in Gujarati)
  3. સુરતી સરસીયા ખાજા(surati sarasiya khaja in Gujarati)
  4. પાવ(pav in Gujarati)
  5. ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
  1. ફરાળી પુડલા...🌯(farali pudla in Gujarati)
  2. રો મેંગો કેન્ડી(raw mango candy inGujarati)
  3. ચીઝ બરસ્ટ વડા પાવ(cheese burst vada pav Recipe in Gujarati)
  4. ઓરિઓ બિસ્કિટ કેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/13040412
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close